Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં માતા-પુત્રના મોત

Rajkot ACCIDENT : રાજકોટ ( Rajkot) ના મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું મોત થયું છે. અકસ્માત (ACCIDENT) બાદ કારચાલક ફરાર થઇ જતાં પોલીસે કારચાલકની શોધખોળ શરુ કરી છે. હિટ એન્ડ...
rajkot   મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં માતા પુત્રના મોત
Advertisement

Rajkot ACCIDENT : રાજકોટ ( Rajkot) ના મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું મોત થયું છે. અકસ્માત (ACCIDENT) બાદ કારચાલક ફરાર થઇ જતાં પોલીસે કારચાલકની શોધખોળ શરુ કરી છે.

Advertisement

હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્ર સહિત બેના મોત

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્ર સહિત બેના મોત થયા છે. મેટોડા GIDC વિસ્તારમાં આ હિટ એન્ડ રનની ઘટના બની હતી અને અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતાં GIDC પોલીસે સ્થળ પર ધસી જઇ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનામાં દોઢ વર્ષના બાળકનું સ્થળ પર જ મોત થયું છે અને માતાનું સારવાર દરમિયાન મોત થયું છે.

Advertisement

મૃતક બાળકની ઉંમર આશરે દોઢ વર્ષ

મૃતકના સંબંધી એ જણાવ્યું કે પરિવાર રાત્રિના સમયે મેટોડા ગેટ નંબર ત્રણ પાસે દવા લેવા ગયો હતો ગયો હતો અને મધરાતે એક કાર ચાલકે પરિવારને અડફેટમાં લીધો હતો. રાત્રે 2:30 વાગ્યે તેમને અકસ્માતની જાણ થઇ હતી. તપાસમાં મૃતક મહિલાનું નામ શીલાદેવી હોવાનું અને મૃતક બાળકની ઉંમર આશરે દોઢ વર્ષ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો----- VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

આ પણ વાંચો----- Una Car Accident : ગોઝારો અકસ્માત સર્જનારા સ્કોર્પિયો કારચાલકની ધરપકડ, વૃદ્ધનું થયું હતું મોત

આ પણ વાંચો---- Dahod Fire Accident: ઝૂંપડામાં સૂતા હતાં 2 બાળક, અચાનક લાગેલી વિકરાળ આગે માસૂમોનો જીવ લીધો

આ પણ વાંચો----- Navsari : પહેલા તણખા ઝર્યા, પછી DGVCL ની D.P. માં લાગી વિકરાળ આગ, લપટો ઊંચે સુધી ઉઠતા નાસભાગ

Tags :
Advertisement

.

×