અમદાવાદના નિકોલમાં કાર ચાલકે મહિલા અને છોકરાને લીધા અડફેટે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદવાદમાંથી એક વધુ અકસ્માતની ઘટનાન પ્રકાશમાં આવી છે. અમદાવાદના નિકોલમાં નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જાણવા મળ્યું છે કે, કાર ચાલકે મહિલા અને છોકરાને ટક્કર મારી હતી જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે,...
Advertisement
અમદવાદમાંથી એક વધુ અકસ્માતની ઘટનાન પ્રકાશમાં આવી છે. અમદાવાદના નિકોલમાં નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જાણવા મળ્યું છે કે, કાર ચાલકે મહિલા અને છોકરાને ટક્કર મારી હતી જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Advertisement
મહત્વનું છે કે, અમદાવાદમાં અવાર નવાર અકસ્માતોની ઘટના ઘટતી રહે છે. ત્યારે અમદવાદના નિકોલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે જેમાં મહિલા અને છોકરાને ઈજાઓ પહોંચી છે. મળતી જાણકારી અનુસાર, કારમાં તપાસ કરતા દારૂની બોટલ અને કેકના ટુકડા મળી આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Advertisement
આ પણ વાંચો : Video : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન, કહ્યું- 9 વર્ષ બેમિસાલ રહ્યા…



