Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની હત્યા કરનાર આરોપીઓની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલાના બારપટોળી ગામ નજીક પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે. પ્રેમિકાને મળવા પ્રેમી સાથે ગયેલા મિત્રની હત્યા કરવામાં આવી છે.
amreli  પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની હત્યા કરનાર આરોપીઓની ધરપકડ
Advertisement
  • લાઠીના માલવિયા પિપરિયા ગામે માલધારી યુવકની હત્યા
  • 3 યુવકો સાથે માલધારી યુવકને ઝગડો થતા કરી હત્યા
  • માલવિયા પીપરિયા ગામે 32 વર્ષીય માલધારી યુવકની હત્યા
  • માલધારી યુવક ગંભીર ઈજાઓ થતા ખસેડાયા હતા સારવારમાં

Amreli; અમરેલી (Amreli)જિલ્લાના રાજુલાના બારપટોળી ગામ(Barpatoli village) નજીક પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે. પ્રેમિકાને મળવા પ્રેમી સાથે ગયેલા મિત્રની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી પરિવાર સાથે મળી હુમલો કર્યો હતો. બાઇક લઇને મળવા આવેલા પ્રેમી અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો પ્રેમી નાસી જતા પ્રેમીના મિત્ર મનુ મકવાણાને માર મારતાં મૃત્યુ થયું હતું. ભાવનગર સારવાર દરમ્યાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. રાજુલા પોલીસે પ્રેમિકા સહિત આંઠ સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Advertisement

Advertisement

રાજુલા પોલીસે આરોપીની કરી ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલાના બારપટોળી ગામ નજીક પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે. પ્રેમિકાને મળવા પ્રેમી સાથે ગયેલા મિત્રની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી પરિવાર સાથે મળી હુમલો કર્યો હતો. બાઇક લઇને મળવા આવેલા પ્રેમી અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો પ્રેમી નાસી જતા પ્રેમીના મિત્ર મનુ મકવાણાને માર મારતાં મૃત્યુ થયું હતું. ભાવનગર સારવાર દરમ્યાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. રાજુલા પોલીસે પ્રેમિકા સહિત આંઠ સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ પણ  વાંચો -Dang: માફી માંગવી પડશે નહી તો અમે તમારાં ડાયરા થવા દઈશું નહી : મંત્રી કુંવરજી હળપતિ

પ્રેમિકાના સંબંધીઓએ મિત્રને પકડી હત્યા કરી

રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે પ્રેમી તેના મિત્ર સાથે લઈને પ્રેમિકાને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના સંબંધીઓએ મિત્રને પકડી પાડતાં પ્રેમી ભાગી છૂટયો હતો. જ્યારે તેની સાથે આવેલ તેના મિત્રને બેફામ માર મારતા ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે 8 જેટલા લોકો સામે હત્યાનો ગુન્હો નોંધી રાજુલા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×