Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cold drinks ભરેલો ટ્રક પલટી મારી જતાં લૂંટનો ખેલ થયો શરૂ, જુઓ વીડિયો

Ghaziabad truck accident: સોશિયલ મીડિયા પર કેટલાક Video સમાજનું સત્ય ઉજાગર કરે છે. ત્યારે આવો જ એક Video સોશોયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ Video પરથી માલૂમ પડી રહ્યો છે કે, આજનો માનવી કેટલો સ્વાર્થી અને નિર્દય બની...
cold drinks ભરેલો ટ્રક પલટી મારી જતાં લૂંટનો ખેલ થયો શરૂ  જુઓ વીડિયો
Advertisement

Ghaziabad truck accident: સોશિયલ મીડિયા પર કેટલાક Video સમાજનું સત્ય ઉજાગર કરે છે. ત્યારે આવો જ એક Video સોશોયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ Video પરથી માલૂમ પડી રહ્યો છે કે, આજનો માનવી કેટલો સ્વાર્થી અને નિર્દય બની ગયો છે. આજના જમાના જ્યારે કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય છે, ત્યારે લોકો પોતાના ફાયદા વિશે વિચારતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ગાઝિયાબાદમાંથી સામે આવી છે.

  • Truck ની ચારેય બાજુ Cold Drinks ના કેરેટ પડ્યા છે

  • ઘટનાસ્થળે કોઈ પોલીસ પણ જોવા મળી નથી

  • અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ પસંદ કર્યો

તો વાયરલ થઈ રહેલા Video માં જોઈ શકાય છે કે, એક Truck અકસ્માતને કારણે રસ્તા પર ઠળી પડ્યો છે. જોકે આ અકસ્માતમાં Truck ડિવાઈટર સાથે અથડાઈને રસ્તાની એક બાજુ પડી ગયેલો જોવા મળે છે. તો આ Truck માં Cold Drinks ની મુસાફરી કરતો હતો, તે ઘટનાસ્થળ પરથી માલૂમ પડ્યું છે. કારણ કે... Truck ની ચારેય બાજુ Cold Drinks ના કેરેટ પડ્યા છે. તો ત્યારે આ Truck ની બાજુમાંથી એક વ્યક્તિ થાય છે.

Advertisement

ઘટનાસ્થળે કોઈ પોલીસ પણ જોવા મળી નથી

Advertisement

પરંતુ આ વ્યક્તિ Truck માં કોઈ છે કે નહીં, તે ઉપરાંત આ Truck ના ડ્રાઈવર કયા ગયો કે પછી કોઈ ઘાયલ થયું છે કે નહીં. તેની ચિંતા કર્યા વગર ત્યાંથી Cold Drinks નું કેરેટ પોતાની સાથે લઈને ચાલ્યો જોય છે. તે ઉપરાંત આ Truck ની આસપાસથી પસાર થતા વાહનો પણ આવું જ કંઈત કરે છે. ત્યારે આ Truck ની મદદ કરવા માટે કોઈ વ્યક્તિ આવતું નથી. તો આ વાયરલ Video માં ઘટનાસ્થળે કોઈ પોલીસ પણ જોવા મળી નથી.

અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ પસંદ કર્યો

આ Video વાયરલ થયા બાદ લોકો તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ Video X પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ Video નેઅત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. Video પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ Video ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સમાજમાં સંવેદનશીલતાના અભાવને ઉજાગર કરી રહ્યો છે.

આ પણ વાંચો: રૂપિયાનું તો નહીં, પણ વૈજ્ઞાનિકોને સોનાનું વૃક્ષ મળી આવ્યું છે

Tags :
Advertisement

.

×