વિશ્વનું સૌથી વિશાળ અને 500 વર્ષથી જીવતું જળચર પ્રાણી મળ્યું, જુઓ Video
- Solomon દ્વીપમાંથી એક વિશાળ Coral મળું આવ્યું
- Coral નું કદ આશરે એક ફૂટબોલ ગ્રાઉન્ટ બરાબર
- દરેક દિવસે તેના કદમાં વધારો થઈ રહ્યો છે
World's largest coral : પૃથ્વી ઉપર આવેલા તમામ દરિયામાં વિવિધ પ્રકારની જળચર પ્રાણીઓ આવેલા છે. જોકે તેમાંથી એવા અનેક જળચર પ્રાણીઓ આજ દીન સુધી કોઈની નજરે પણ નથી આવ્યા. કારણ કે... આ પ્રકારના દરિયાઈ જીવો સાગરના પેટાળમાં વસવાટ કરે છે, અને તેઓ સાગરના પેટાળમાં જ મૃત્યુને સ્વીકારે છે. ત્યારે તાજેતરમાં એક અનોખો જીવ દરિયામાંથી તૈરાકો દ્વારા શોધી પાડવામાં આવ્યો છે. જોકે એવું પણ સામે આવી રહ્યુ છે, આ દરિયાઈ જીવ દુનિયાનો અને સાગરમાં રહેતા જીવ પૈકી સૌથી વિશાળ છે.
Solomon દ્વીપમાંથી એક વિશાળ Coral મળું આવ્યું
એક અહેવાલ અનુસાર, તૈરકો દ્વારા Solomon દ્વીપમાંથી એક વિશાળ (World's largest coral) Coral મળ્યું છે. જોકે સાગરમાં Coral એ વનસ્પતિ સ્વરૂપ હોય છે. જોકે દરિયામાં અત્યાર સુધી Coral નાના આકારમાં જોવા મળ્યો છે. તે ઉપરાંત Coral ની અનેક પ્રજાતિઓ આવેલી છે. તેમાંની અમુક ધરતી ઉપર પણ જોવા મળે છે. જોકે દરિયામાં Coral ની લાખો પ્રજાતિઓ એક સાથે રહે છે. ત્યારે વૈજ્ઞાનિકોની દશકોની મહેનત પછી તેમને એક ખાસ અને વિશાળ Coral ની પ્રજાતિ મળી છે. જોકે Coral ની કઈ પ્રજાતિ છે, તે યોગ્ય રીતે જાણી શકાયું નથી.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં ચોંકાવનારો બનાવ : એક મહિલાને કોર્ટે ફટકારી 235 વર્ષની જેલ!
Coral નું કદ આશરે એક ફૂટબોલ ગ્રાઉન્ટ બરાબર
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મળી આવેલા Coral ની લંબાઈ 140 ફૂટથી પણ વધારે અને સાગરજીવ ઈકોસિસ્ટમ માટે ખુબ જ જરૂરી છે. જોકે Coral ની તમામ પ્રજાતિયો પોતાની ચોમેર એક અનોખા શંખનું સર્જન કરે છે. જેના કારણે તે સુરક્ષિત રહે છે. અને આ Coral ની પહોળાઈ 111 ફીટ છે. ત્યારે Coral નું કદ આશરે એક ફૂટબોલ ગ્રાઉન્ટ બરાબર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ Coral એ સાઉથ આફ્રિકાામાં આવેલા Solomon દ્વીપમાંથી મળી આવ્યું છે. જોકે Solomon દ્વીપનો તટ અનેક ટાપુનાઓના સમનવયથી નિમાર્ણ થયો છે.
દરેક દિવસે તેના કદમાં વધારો થઈ રહ્યો છે
કારણ કે... Solomon સાગરના દરિયાઈ વિસ્તારમાં પાપુઆ ન્યૂ ગિની અને નોર્થ વેસ્ટમાં વાનુઅતુ સમુદ્રી તટ આવેલા છે. Solomon દ્વીપ આશરે 28400 વર્ગ કિમીમાં ફેલાયેલો છે. ત્યારે આ Solomon દ્વીપમાંથી ઓક્ટોબર 2024 માં આ Coral ને શોધી પાડવામાં આવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વિશાયલ Coral નો દરિયામાં નજારો એક વિશાળ જહાજના કાટમાળ સમાન લાગે છે. ત્યારે આ Coral આશરે છેલ્લા 500 વર્ષથી આ દરિયામાં વસવાટ કરી રહ્યું છે. અને દરેક દિવસે તેના કદમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: યુદ્ધના પ્રશિક્ષણના સમયે હેલિકોપ્ટરમાં સેક્સ કરતા સૈનિકો ઝડપાયા