Download Apps
Home » મધુબાલાની ડુપ્લીકેટ સાથે લગ્નથી લઇ, સિક્રેટ લાઇફ જીવતી મમતા કુલકર્ણી, આ સુંદરીઓ પર દિલ હાર્યા ગેંગસ્ટર

મધુબાલાની ડુપ્લીકેટ સાથે લગ્નથી લઇ, સિક્રેટ લાઇફ જીવતી મમતા કુલકર્ણી, આ સુંદરીઓ પર દિલ હાર્યા ગેંગસ્ટર

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધો ભારે પડ્યા છે. સુકેશની ધરપકડ બાદ હવે જેકલીનની મુશ્કેલીઓ વધી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની વસૂલાતના મામલામાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. 
Big Exclusive: More than 10 Bollywood heroines came to meet Sukesh  Chandrasekhar – Around Odisha English Daily
EDએ દાવો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના શોખ પૂરા કરવાના લોભમાં સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ભૂતકાળની અવગણના કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીનું નામ ગેંગસ્ટર સાથે જોડાઈ રહ્યું હોય. આ પહેલા પણ બોલિવૂડની ઘણી એવી સુંદરીઓ છે, જેનું નામ ગુનેગારો સાથે જોડાયેલું છે.
मधुबालाHaji Mastan Mirza: Revisiting the story of underworld don often potrayed as  'Bombay's Robinhood | Who News – India TV

હાજી મસ્તાન અને સોના
ટોપ ગેંગસ્ટર હાજી મસ્તાન માફિયા જગતમાં જાણીતો છે. કહેવાય છે કે આ ગેંગસ્ટર બોલિવૂડ એક્ટ્રેસ મધુબાલા પર દિલ હારી બેઠો હતો. પરંતુ તે મધુબાલાને પોતાના દિલની વાત કહી શકે તે પહેલા જ મધુબાલાનું મૃત્યુ થઈ ગયું, ત્યારબાદ હાજી મસ્તાન સોનાને મળ્યો. સોના બિલકુલ મધુવાલા જેવી દેખાતી હતી. હાજી મસ્તાને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના લગ્ન પણ થઈ ગયા, પરંતુ હાજીના મૃત્યુ પછી સોનાએ પોતાનું જીવન ગરીબીમાં વિતાવવું પડ્યું.
Monica bedi in relationship with this former indian cricketer monica bedi  once crazy for underworld don abu salem | मशहूर क्रिकेटर के साथ रिलेशन में  हैं अंडरवर्ल्ड की माशूका! डॉन के प्यार

મોનિકા બેદી અને અબુ સાલેમ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ રાઈટ હેન્ડ એટલે કે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમનું નામ બોલિવૂડ અભિનેત્રી મોનિકા બેદી સાથે જોડાઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોનિકા અને અબુ સાલેમ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમના સંબંધોના સમાચાર ઘણીવાર મીડિયામાં છવાયેલા રહેતા હતા. એટલું જ નહીં, મોનિકા બેદીને અપરાધિક મામલાના આરોપી અબુ સાલેમના કારનામાને કારણે જેલ પણ જવું પડ્યું છે. અબુ સાલેમ સાથેના સંબંધોને કારણે મોનિકાની ફિલ્મી કારકિર્દી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી.
Mamta Kulkarni Comes Clean In Global Drug Racket Scandal

મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામી
90ના દાયકામાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી મમતા કુલકર્ણીનો સમાવેશ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં થતો હતો. ડ્રગ માફિયા ગેંગસ્ટરો સાથેના તેના સંબંધોએ તેની ફિલ્મી કારકિર્દી બરબાદ કરી નાખી. અહેવાલો અનુસાર, ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધોને કારણે ઘણી લાઇમલાઇટ માંથા સિક્રેટ દુનિયામાં જીવવા લાગી હતી, એવા અહેવાલો પણ આવ્યા હતા કે બંને પરિણીત છે. જે પછી અભિનેત્રી 2016માં ફરી એકવાર હેડલાઇન્સમાં આવી હતી જ્યારે પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગના સંબંધમાં કેન્યા એરપોર્ટ પર પોલીસે પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી. આ કેસમાં મમતાની પૂછપરછ કરવામાં આવી અને તેને છોડી દેવામાં આવી. 

મંદાકિની અને દાઉદ ઈબ્રાહીમ
બોલિવૂડની ખૂબ જ સુંદર ગણાતી અભિનેત્રી મંદાકિની એક સમયે બોલિવૂડ પર રાજ કરતી હતી. પરંતુ તેની એક ભૂલથી તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ. ડોન દાઉદ સાથેની તેની તસવીરે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો. દરેક વ્યક્તિએ પોતાની જાતને અભિનેત્રીથી દૂર કરી દીધી હતી. આ તસવીર શારજાહમાં એક મેચ દરમિયાન લેવામાં આવી હતી. જો કે, મંદાકિનીએ હંમેશા દાઉદ સાથેના તેના સંબંધોના સમાચારોને નકારી કાઢ્યા છે.
 
આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર
આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર
By Harsh Bhatt
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
By Aviraj Bagda
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
By Harsh Bhatt
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો