એક વિશ્વ અને એક ધર્મના કોન્સેપ્ટ સાથે બનેલી ફિલ્મ ‘The Creator :Sarjanhar’ મોટા પડદા પર રિલીઝ થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં દયાનંદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેમના સિવાય ફિલ્મમાં સાજી ચૌધરી, રજા મુરાદ, રોહિત ચૌધરી, નીલુ કોહલી, અનંત મહાદેવન અને આર્યન બબ્બર જેવા સ્ટારકાસ્ટ છે. 26 મે 2023 ના રોજ દેશભરમાં ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને જોયા બાદ દર્શકોએ સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી છે.
આ પણ વાંચો – OTT શોની નવી સીઝનની રાહ જોઈ બેઠા છે ચાહકો, આ સિરીઝો મચાવશે ધમાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ