Home » આ વ્યક્તિએ ‘બાહુબલી’નો સીન રિપીટ કર્યો ,IPS અધિકારીએ VIDEO ટ્વિટ કર્યો
આ વ્યક્તિએ ‘બાહુબલી’નો સીન રિપીટ કર્યો ,IPS અધિકારીએ VIDEO ટ્વિટ કર્યો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
તમને ફિલ્મ બાહુબલી 2નું તે દ્રશ્ય યાદ હશે, જેમાં અભિનેતા પ્રભાસ હાથી પર ચડતો જોવા મળે છે. બરાબર એજ સીન રિક્રિએટ કર્યો છે એક મહાવતે. મહાવતનો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
આ બિલકુલ એવું જ છે જે ફિલ્મ બાહુબલી 2 માં બતાવવામાં ફિલ્માવવમાં આવ્યું હતું. ટ્વિટર પર વીડિયો શેર કરનારા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું, ‘તેણે અભિનેતા પ્રભાસની તર્જ પર બાહુબલી-2 જેવો સીન કર્યો.’ આઇ.પી.એસ ઓફિસર દીપાંશુ કાબરાએ આ ટ્વીટમાં ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીને પણ ટેગ કર્યા છે. આ વીડિયોને 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જો કે અભિનેતા પ્રભાસનું એકાઉન્ટમાં પણ આ વીડિયો તેણે ટેગ કરાયો છે, તે તેનું ઓફિશીયલ એકાઉન્ટ નથી. દીપાંશુ કાબરા હાલમાં છત્તીસગઢમાં કમિશનર પબ્લિક રિલેશન્સ અને કમિશનર ટ્રાન્સપોર્ટ તરીકે પોસ્ટેડ છે.