બુમરાહ…આ નામ સાંભળતા જ લાખો ક્રિકેટ રસિકો બુમ..બુમ..બુમરાહ બોલી ઉત્સાહમાં આવી જાય છે. ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રિત બુમરાહની કહાણી ખુબ જ રોચક છે. વર્લ્ડ કપ 2023માં અદ્ભૂત પ્રદર્શન કરીને ભારતને ફાયનલ સુધી લાવનારા જસપ્રિત બુમરાહે ક્રિકેટની કેરિયરમાં ઘણો સંઘર્ષ કરી પોતાની અલગ પહેચાન બનાવી છે.
Home » Ahmedabad: જસપ્રિત બુમરાહના કોચ નરેન્દ્ર પંચોલી સાથે ગુજરાત ફર્સ્ટે કરી વાતચીત
Ahmedabad: જસપ્રિત બુમરાહના કોચ નરેન્દ્ર પંચોલી સાથે ગુજરાત ફર્સ્ટે કરી વાતચીત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
337