Ahmedabad : અમદાવાદના હેરિટેજ સમા એલિસબ્રિજની દયનિય હાલત
અમદાવાદના હેરિટેજ સમા એલિસબ્રિજની દયનિય હાલત થઇ ગઇ છે. એલિસબ્રીજ પર પડ્યા મસમોટા ગાબડાં અમદાવાદની ઓળખ સમાન બ્રીજની ઉપેક્ષા કરાઈ રહી છે અને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની વાત પોકળ સાબિત થઇ છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં હેરિટેજ સાઈટની દયનીય સ્થિતિ છે....
Advertisement
અમદાવાદના હેરિટેજ સમા એલિસબ્રિજની દયનિય હાલત થઇ ગઇ છે. એલિસબ્રીજ પર પડ્યા મસમોટા ગાબડાં
અમદાવાદની ઓળખ સમાન બ્રીજની ઉપેક્ષા કરાઈ રહી છે અને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની વાત પોકળ સાબિત થઇ છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં હેરિટેજ સાઈટની દયનીય સ્થિતિ છે.