Download Apps
Home » ભાવસિહજી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ, ઓક્સિજનના જથ્થા સહિતની વ્યવસ્થાથી સજ્જ

ભાવસિહજી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ, ઓક્સિજનના જથ્થા સહિતની વ્યવસ્થાથી સજ્જ

ફરી એકવાર વિશ્વભરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ચિનમાં વધતા જતા કોરોના કેસને લઇ ભારત સહિતના દેશો એલર્ટ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા હાઇ લેવલની બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે. નવા વેરિયન્ટને લઇને સમગ્ર વિશ્વ ચતામાં મુકાઇ રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાને લઇ કોરોના ટેસ્ટીંગ, ઓક્સિનનો જથ્થો સહિતની વ્યવસ્થા માટે આગવી તૈયારીઓની સૂચના આપી દીધી છે. પોરબંદરની સરકારી ભાવસહજી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો, આઇસોલેશન વોર્ડ સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજ ૧પ૦થી ર૦૦ ટેસ્ટીંગ થઇ રહ્યાં છે અને હજુ પણ આ ટેસ્ટીંમાં વધારો કરવામાં આવશે. કોરોનાના નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હાલ વિશ્વભરમાં ચિન, કોરિયા, બ્રાઝિલ, અમેરીકા જેવા દેશોમાં કોરોના વાયરસનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે. ચિનમાં અત્યારથી જ સ્થિતી નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ પ્રભાવીત દેશ હોય તો હાલની સ્થિતીએ ચિન છે. વધતા જતા કેસોને જોતા ભારત સરકાર પણ એલર્ટ મોડમાં છે. બીએફ.૭ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેંલાય છે. દેશભરમાં સરકાર દ્વારા સબંધિત વિભાગો સાથે સમીક્ષા બેઠકો કરવામાં આવી રહી છે. માસ ફરજિયાતની ગાઇડ લાઇનો જાહેર થઇ શકે છે. ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં કોરોનાના કેસો શરૂ થયા છે ત્યારે પોરબંદર જિલ્લામાં હાલની પરિસ્થિતીએ એક પણ કોરોનાનો એક્ટિવ કેસ જોવા મળતો નથી. સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. નિલેષ મકવાણાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતીએ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ કાર્યરત છે. હાલ તેને ફરી એક વખત ઓબઝર્વેશન કરી અગમચેતી માટે તમામ પગલાઓ લેવાશે.
તેમજ ઓક્સિજન ટેંક હોવાથી દરેક બેડ સુધી ઓક્સિજનનો પૂરતો જથ્થો પહોંચાડી શકાય છે. જેથી ઓક્સિજનની કોઇ ચતા હાલની પરિસ્થિતીએ નથી અને હાલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટની વાત કરીને તો ૧પ૦થી ર૦૦ નિયમીત ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ઉપરથી આવતી તમામ સૂચનાઓ અનુસાર ટેસ્ટીંગ વધારવામાં આવશે તેમજ અન્ય કામગીરી અગમચેતીના ધોરણે કરવામાં આવશે. હાલની પરિસ્થિતીએ જિલ્લામાં એક પણ કોરોના કેસ એક્ટિવ નથી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો