અમદાવાદમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. જોકે, આ વરસાદ બાદ તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઇ છે. મળતી માહિતી અનુસાર, જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવેલા બેરિકેડ પણ ભુવામાં ખાબક્યા હતા.
આ પણ વાંચો – Congress: રાહુલ ગાંધી ખેતરમાં પહોંચ્યા અને ટ્રેકટર ચલાવ્યું…!
આ પણ વાંચો – દેશની રાજધાની DELHI માં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રસ્તા બન્યા દરિયો, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ