ભાજપ દ્વારા 4 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો બદલવામાં આવ્યા છે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો લાવીને રેકોર્ડ સર્જનારા ગુજરાત ભાજપ સંગઠનના પ્રમુખ સી.આર.પાટિલ યથાવત રહ્યા છે. સરકાર, સંગઠન અને ભાજપના શિર્ષસ્થ નેતૃત્વએ સી.આર.પાટિલ પર ભરોસો રાખ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી સી.આર.પાટિલના નેતૃત્વમાં જ લડાશે.
આ પણ જુઓ : LOKSABHA ELECTION 2024 : BHAVNAGAR ની જનસભામાં C.R.PAATIL નું સંબોધન, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.