Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ગુજરાત ભાજપ (Gujarat BJP) અત્યારથી એક્શન મોડમાં આવી ચુક્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R.Patil) ભાવનગરમાં (Bhavnagar) બોટાદ (Botad) અને ભાવનગરમાં કાર્યકરોને સંબોધન કર્યું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના (BJP) આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ જુઓ : SABARMATI RIVERFRONT પર CRUISE ના લોકાર્પણમાં ગૃહમંત્રી AMIT SHAH નું વર્ચ્યુઅલ સંબોધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.