વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચોની વન-ડે સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ આગામી 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. BCCI દ્વારા ભારતીય ટીમને 1 ફેબ્રુઆરી સુધી અમદાવાદ પહોંચવા સૂચના અપાઇ છે. અને અમદાવાદ પહોંચી ભારતીય ટીમ 3 દિવસ ક્વોરન્ટાઇન પણ રહેશે. અને તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. અને 3 દિવસનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 4 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ સેશન શરૂ કરશે. મહત્વનું છે કે 6 ફેબ્રુઆરીએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વન-ડે સિરિઝની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી વન-ડે 9 ફેબ્રુઆરી અને ત્રીજી વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે.
Home » ભારતીય ક્રિકેટ ટીમ 1 ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે 3 વન-ડે મેચની સિરિઝ
ભારતીય ક્રિકેટ ટીમ 1 ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે 3 વન-ડે મેચની સિરિઝ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78