Home » બનાસકાંઠાના થરાદમાં કિશોરીની તસ્કરીની ઘટના આવી સામે, જાણો શું છે મામલો
બનાસકાંઠાના થરાદમાં કિશોરીની તસ્કરીની ઘટના આવી સામે, જાણો શું છે મામલો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
74
બનાસકાંઠાના થરાદમાં એક ગરીબ પરિવારની કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. કિશોરીને ને રૂપિયા 40 હજારમાં ખરીદીને લુણાવાડાથી અમદાવાદ લાવવામાં આવી હતી. જે બાદ થરાદના એક યુવક સાથે કિશોરીના લગ્ન ગોઠવી દેવાયા હતા.
દરમ્યાન ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને કિશોરીનેમુક્ત કરાવી હતી. આ મામલે પોલીસે બાળકીના માતાપિતા અને દલાલ સહિત કુલ આઠ લોકો સામે ફરીયાાદ દાખલ કરી છે. બનાસકાંઠાના થરાદના ડેલગામે એક બાળ કિશોરીને ગરીબ પરિવાર પાસેથી 40,000 માં કિશોરીને લાવીને પરપુરુષ સાથે લગ્ન કરાવે તે પહેલા જ પોલીસે તેમને ઝડપીને આગળ તપાસ હાથ ધરી છે.
જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસે કિશોરીને તેના માતા પિતા પાસેથી ખરીદે એ પહેલા જ પોલીસે ઝડપી પાડયા હતા.