- ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તી
- 2007માં એમએસધોનીના નેતૃત્વમાં ભારે વર્લ્ડ કપ જીત્યો હતો
- વર્લ્ડ કપ ફાયનલમાં જોગીન્દર શર્મા હીરો હતો
- જોગીન્દર શર્માએ લીધો સન્યાસ
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023