Womens T20 World Cup 2023 : મહિલા T20 વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ ટીમ બની છે જે ફાઈનલમાં પહોંચી ચુકી છે. ભારતીય …
-
-
ગુજરાત
સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર, T20 વિશ્વકપ માંથી થયું બહાર
by Vipul Pandyaby Vipul PandyaT20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર ગુરુવારે પૂરી થઈ. આ ICC ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં તેને ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 5 રને પરાજય આપ્યો હતો. કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ …
-
ગુજરાત
ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 173 રનનુ રાખ્યુ લક્ષ્ય, બેથ મૂનીની અડધી સદી
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વિશ્વકપની સેમીફાઈનલ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ઓવરોમાં 172 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર …
-
ગુજરાત
T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર એન્ટ્રી, આયર્લેન્ડને પાંચ રને હરાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ચુકી છે. વરસાદના વિઘ્નને લઈ મેચનુ પરીણામ ડકવર્થ લુઈસના નિયમ આધારે સામે આવ્યુ હતુ. જે મુજબ ભારતનો 5 રનથી વિજય જાહેર કરવામાં …
-
ગુજરાત
સ્મૃતિ મંધાનાનો તોફાની અંદાજ, ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને આપ્યો 156 રનનો ટાર્ગે
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ગ્રુપ તબક્કાની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર …
-
ગુજરાત
મહિલા T20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup 2023) માં પોતાના વિજય અભિયાનને જારી રાખતા વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. …
-
ગુજરાત
મેચ જીત્યા બાદ ભારત-પાકની ખેલાડીઓ હળવા મૂડમાં, જુઓ રસપ્રદ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaમેચ જીત્યા બાદ ભારત-પાકની ખેલાડીઓ હળવા મૂડમાંખેલાડીઓ મજાક મસ્તી કરતા જોવા મળ્યાખેલાડીઓએ એક બીજાની ટી શર્ટ એકસચેન્જ પણ કરીપાકિસ્તાન બોર્ડે શેર કર્યો વીડિયો ટી-20 વર્લ્ડ કપ 2023 (T20 World Cup 2023)માં …
-
ગુજરાત
દેશની દિકરીઓ જીતવા તૈયાર, આજથી Women’s T20 World Cup શરુ, રવિવારે ભારત-પાક મુકાબલો
by Vipul Pandyaby Vipul Pandyaઆજથી Women’s T20 World Cup 2023 શરુદક્ષિણ આફ્રિકામાં શરુ થશે ટુર્નામેન્ટરવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો26 ફેબ્રુઆરીએ યોજાશે ફાયનલહરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ મુકાબલો જીતવા સજ્જમહિલા T20 વર્લ્ડ કપ 2023 ( …
-
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ જોવા બંને દેશના લોકો ખૂબ જ ઉત્સાહી રહેતા હોય છે. ત્યારે આ મેચ જોવાની આશા રાખતા ફેન્સ માટે એક સારા સમાચાર સામે …
-
ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તી2007માં એમએસધોનીના નેતૃત્વમાં ભારે વર્લ્ડ કપ જીત્યો હતોવર્લ્ડ કપ ફાયનલમાં જોગીન્દર શર્મા હીરો હતોજોગીન્દર શર્માએ લીધો સન્યાસ જોગીન્દર શર્માની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિવર્ષ 2007માં …