Home » હવે પોરબંદરથી દિલ્હી, મુઝફ્ફરપુર અને સિકંદરાબાદની ફર્સ્ટ ક્લાસ એસી સફર
હવે પોરબંદરથી દિલ્હી, મુઝફ્ફરપુર અને સિકંદરાબાદની ફર્સ્ટ ક્લાસ એસી સફર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
66
હવે પોરબંદર (Porbandar)થી દિલ્હી, મુઝફ્ફરપુર અને સિકંદરાબાદની ફર્સ્ટ ક્લાસ એસી સફર
ભાવનગર ડિવીઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટે્રનોમાં કાયમી ધોરણે ફર્સ્ટ એસી કોચ લગાડાશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે (Western Railway)દ્વારા ભાવનગર (Bhavnagar)ડિવીઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટે્રનોમાં કાયમી ધોરણે એક ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. ભાવનગર ડિવીઝનનાં સીનીયર ડીસીએમ માસુક અહમદના જણાવ્યાં અનુસાર જે ટે્રનોમાં કાયમી ધોરણે ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. જે મુજબ ટે્રન નં.19269/19290 પોરબંદર, મુઝફફરપુર,મોતીહારી એકસપ્રેસ ટે્રનમાં પોરબંદરથી તા.5 -1-2023 થી મુઝફફરપુરથી 08 -1-2023 થી એક ફર્સ્ટ ક્લાસ એસી કોચ લગાડવામાં આવશે.
પોરબંદર-દિલ્હી-સરાઇરોહીલા એકસપ્રેસ ટે્રન 20937/20938 માં તા.3 જાન્યુઆરીથી પોરબંદરથી અને દિલ્હી સરાઇરોહીલાથી ૫-૧-૨૦૨૩ થી એક ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. તેમજ ૧૯૨૦૨/૧૯૨૦૧ પોરબંદર- સીંકદરાબાદ એકસપ્રેસ ટે્રનમાં પોરબંદરથી ૩-૧-૨૦૨૩થી સિકંદરાબાદથી ૪-૧-૨૦૨૩ થી ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. જેથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject