અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના હવે સામાન્ય બની ગઇ છે. તાજેતરમાં અમદાવાદના ઓઢવમાં એક ભૂવો પડ્યો છે. ઓઢવમાં પડેલા ભુવાને જ્યારે પહેલી નજરે જોવામાં આવે તો લાગશે કે આ કોઇ કૂવો છે પણ ધ્યાનથી જોવા પર ખ્યાલ આવશે કે આ કોઇ કૂવો નથી પણ ભુવો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે