Home » એકવાર જોઇ લેશો દિશા પાટનીને આ લુકમાં તો જોતા જ રહી જશો, Photos
એકવાર જોઇ લેશો દિશા પાટનીને આ લુકમાં તો જોતા જ રહી જશો, Photos
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
181
એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તમે જે સુંદર અભિનેત્રીને જોઇ છે તે આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક કહેવાય છે. જીહા, તે કોઇ બીજુ નહીં પણ દિશા પાટની છે. તે તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા પાટની ઘણીવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને પછી ફેન્સ માટે તસવીરો શેર કરે છે.
દિશા પાટનીના ફેન્સ તેમની ફેવરિટ એક્ટ્રેસની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. દિશા પાટનીએ ફરી એકવાર તેના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ભૂતકાળમાં, જ્યાં દિશા ટાઇગર શ્રોફ સાથેના બ્રેક અપને કારણે ચર્ચામાં હતી, ત્યાં આ દિવસોમાં દિશાની લવ લાઇફ ફરી એકવાર સમાચારમાં છે.
દિશા પાટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી વધુ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. બીજી તરફ આ વખતે દિશાએ પોતાના સેક્સી લુકથી બધાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. દિશા પાટનીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા પાટની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં તેણે ન્યૂડ શેડનો ક્રિસ્ટલ વર્ક ગાઉન પહેરીને કિલર પોઝ આપ્યો છે. જેને જોયા બાદ ચાહકોના શ્વાસ પણ થંભી ગયા છે. લોકો તેની તસવીરો પર ઝૂમી રહ્યા છે. સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા દિવસોથી દિશા ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. આ સિવાય તે તેના ફેન્સ સાથે એકથી વધુ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટનો પારો ઉચો કરતી રહે છે.
દિશા પાટનીએ ડીપ નેક સાથે હાઈ-થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. આ તસવીરમાં દિશા પાટની ટેબલ પર બેસીને ખૂબ જ ઉત્તેજક અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. દિશા તેના આ સુપરસેક્સી લુકથી ફેન્સમાં ચર્ચામાં આવી છે. જ્યાં તમામ ફેન્સ તેના આ નવા પ્રયોગને પસંદ કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ દિશાના આ લુકને ટ્રોલ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ મોકલ્યા તો કેટલાક લોકોએ ફાયર ઇમોજીસ પોસ્ટ કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject