રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની વાતો પોકળ સાબિત થઇ છે. અહીંની સિવિલ હોસ્પિટલની નવી OPD માં જ મચ્છરનો ત્રાસ એટલો છે કે દર્દી જ નહીં પણ તેના સગા સંબંધીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. સિવિલમાં બિનજરૂરી સામાનના કારણે આ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો, ફસાઈ ટ્રક
આ પણ વાંચો – બફારાથી કંટાળ્યા હવે ક્યારે પડશે વરસાદ…! અંબાલાલ પટેલે કહ્યું- આ તારીખથી રહો તૈયાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ