VGGS 2024 : સુઝુકી મોટરના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ વાઈબ્રન્ટ સમિટનું સંબોધન કર્યું
VGGS 2024 : જાપાનના સુઝુકી મોટર પ્રમુખ શિહિરો સંબોધનની (VGGS) શરૂઆત ગુડ મોર્નિંગ અને નમસ્કારથી કરતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નરેન્દ્ર મોદીનું મજબુત નેતૃત્વ અને સહકાર રહ્યો છે. જેના ભાગરૂપે...
Advertisement
VGGS 2024 : જાપાનના સુઝુકી મોટર પ્રમુખ શિહિરો સંબોધનની (VGGS) શરૂઆત ગુડ મોર્નિંગ અને નમસ્કારથી કરતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નરેન્દ્ર મોદીનું મજબુત નેતૃત્વ અને સહકાર રહ્યો છે. જેના ભાગરૂપે ભારતનું ઓટોબોલાઈલ માર્કેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત વિશ્વનું ત્રીજી સૌથી મોટો ઓટોમોલાઈલ ઈન્ડસ્ટ્રી બની ગયું છે.
Advertisement