ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit) 2024 માં દેશ-વિદેશથી નેતાઓ આવવાના છે. આ સમિટમાં 20 દેશોના 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે. ત્યારે હવે વિદેશી મહેમાનોનું શહેરમાં આગમન શરૂ થઈ ગયું છે. માહિતી મુજબ, મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદ પહોંચ્યા છે.
Home » Vibrant Gujarat Summit 2024 : મોઝામ્બીકના પ્રેસિડન્ટ આવ્યા અમદાવાદ
Vibrant Gujarat Summit 2024 : મોઝામ્બીકના પ્રેસિડન્ટ આવ્યા અમદાવાદ
Maitri makwana
My name is Maitri. I Creat Real art through my articles. i like to collecting information and presenting them more intrestingly. I did my internship in News18 Gujarati and also i worked in Mantavya News Channel.
152