
રશિયાના આજના હુમલા બાદ નાટોના 30
સભ્ય
દેશોની તરફથી રશિયા પર હુમલો કરવામાં આવે તે ચર્ચા પણ ચાલી રહી છે. નાટો રશિયાની
સામે કલમ 5 મુજબ પણ હુમલો કરી શકે છે. નાટોના સભ્ય દેશોની ઇમરજન્સી બેઠક પણ શરુ થઇ ગઇ
છે.
નાટોમાં 30
દેશ સભ્ય
નાટોના સભ્યો છે અમેરિકા,
બ્રિટન,
બેલ્જીયમ,
કનેડા,
ડેન્માર્ક,
ફ્રાન્સ,
આઇસલેન્ડ,
ઇટલી,
લક્ઝમ્બર્ગ,
ધ
નેધલેન્ડ, નોર્વે, પોર્ટુગલ ,
હંગેરી,
ઝેક
રિપબ્લીક, પોલેન્ડ, બલ્ગેરીયા,
ઇસ્ટોનિયા,
લત્વીયા,
રોમાનિયા,
સોલ્વેનિયા,
અલ્બાનીયા,
ક્રોશીયા,
નો
સમાવેશ થાય છે. નાટોના સભ્ય દેશો વર્ષોથી પોતાના પર થઇ રહેલા હુમલાનો જવાબ આપવા
માટે એકત્ર થાય છે.
નાટોની સ્થાપના 1949માં થઇ હતી.
નાટો સંગઠન યુક્રેન યુદ્ધ બાદ ફરી એક
વાર ચર્ચામાં આવ્યું છે. અમેરીકા નાટોના મામલામાં યુક્રેનનો સાથ
આપવા માંગે છે. નાટોનું ફુલ ફોર્મ ઉત્તર એટલાન્ટીક સંધિ સંગઠન (નોર્થ એટલાઇન્ટીક
ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) છે. નાટો સંગઠન બીજા વિશ્વયુદ્ધ બાદ
સોવિયેત
યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્યથી બનાવાયું હતું. જેનું
નેતૃત્વ અત્યાર સુધી અમેરિકા કરતું હતું. જો કે શીત યુદ્ધ તો સમાપ્ત થઇ ગયું હતું
પણ નાટોનું અસ્તિત્વ હજું પણ રહ્યું છે. તેની ભુમિકામાં સમયાંતરે બદલાવ આવ્યો છે .
એવું પણ કહેવાય છે કે નાટોનો ઉપયોગ અમેરિકા યુરોપમાં રાષ્ટ્રવાગી તાકતોના ઉદભવને
રોકવા માટે પણ કરે છે. નાટોની રચના 1949માં થઇ હતી.
ચાર્ટરની કલમ 5નો ઉપયોગ મહત્વપુર્ણ
જયારે કોઇ સભ્ય દેશને બહારના દેશથી
જોખમ હોય ત્યારે નાટોનો ઉપયોગ કરે છે અને તેમાં મહત્વનો નિયમ ચાર્ટડનો આર્ટીકલ 5
મહત્વનો
છે. જેને સામુહિક સંરક્ષણ કલમ કહેવાય છે. આ કલમમાં તમામ નાટોના સભ્યો એ વાત પણ
સહમત હોય છે કે ઉત્તરી અમેરિકા અથવા યુરોપમાં કોઇ એક દેશ અથવા વધુ દેશો સામેના
હુમલામાં તમામ સભ્ય દેશો વિરુદ્ધનો હુમલો મનાશે. જો કે તેમાં યુએનની ચાર્ડર કલમ 51
મુજબ
તમામ સભ્યો સૈન્ય દળના ઉપયોગ સહિત સુરક્ષા માટે જરુરી પગલાં લેશે. નાટાની કલમ 5નો ઉપયોગ અમેરિરાના 9/11ના હુમલા ના જવાબમાં પણ કરાયો હતો.
યુક્રેન પણ ઘણી બાબતોમાં નાટોનું સભ્ય છે અને તેથી જ મનાઇ રહ્યું છે કે નાટો રશિયા
પર આક્રમણ કરી શકે છે.