Download Apps
Home » હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે આ 16 દવાઓ, જાણો આ દવાઓની યાદી

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે આ 16 દવાઓ, જાણો આ દવાઓની યાદી

ઘણીવાર આપણે દવાની દુકાને કોઇ દવા લેવા જઇએ છીએ અને જો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ન હોય તો દવા તમને આપવામાં આવતી નથી. પરંતુ હવે કેટલીક એવી દવાઓ છે કે જેના માટે તમારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર પડશે નહીં. 
જો તમને સામાન્ય તાવ- સરદી ઉદરસ જેવી બીમારી હોય તો તમે ખાસ કરીને પેરાસિટામોલ દવા લેતા હોવ છો. હવે આ દવા જેવી સામાન્ય રીતે વપરાતી 16 દવાઓને કાઉન્ટર પર વેચવાની મંજૂરી આપવા માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના ધરાવે છે. જીહા, ભારત સરકારે દવા અને સૌંદર્ય પ્રસાધનો નિયમોમાં સુધારા દ્વારા ભારતમાં ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ દાખલ કરવાની અને પ્રિસ્ક્રિપ્શન વિના બજારમાં તેમના વેચાણને મંજૂરી આપવાનો પ્રથમ વખત પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પ્રિસ્ક્રિપ્શન વિના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી 16 દવાઓના વેચાણને મંજૂરી આપવા તૈયાર થઇ છે. 
પેરાસિટામોલ, ડાઇક્લોફેનેક, નેજલ ડિકોન્ગેસ્ટેંટ અને એન્ટિ-એલર્જિક દવાઓ જેવી રોજિંદા જીવનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓની સુલભતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે પ્રિસ્ક્રિપ્શન હેઠળ ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઉત્પાદનો તરીકે આવી 16 દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ વેચવાની પરવાનગી આપી શકે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ હેતુ માટે અમુક શરતોની સાથે ડ્રગ્સ રેગ્યુલેશન એક્ટ, 1945માં ફેરફારોની દરખાસ્ત કરી છે, જેમા તે દવાની સાથે સારવાર પાંચ દિવસોથી વધુ ચાલુ રાખવી જોઇએ નહીં. અને જો લક્ષણ ઠીક ન હોય તે સમયે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 
આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ થશે… જો રિપોર્ટ્સનું માનીએ તો, paracetamol, diclofenac, nasal decongestants, anti-allergic drugs, antiseptic અને disinfectant agents, જીન્ગિવાઇટિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા માઉથવોશ Chlorohexidine સિવાય, તમે Dextromethorphan Hydrobromide Lozenges લઈ શકો છો જેનો ઉપયોગ ઉધરસની સારવાર માટે થાય છે. વળી anti-bacterial acne formulations, anti-fungal creams, anti-coughs, analgesic cream formulations અને anti-allergic capsulesને તમે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના લઇ શકો છો. 
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો