હવે WhatsApp યુઝ કરવા પણ પૈસા ચૂકવવાના !
વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતુ રહે છે. પરંતુ હવે ફીચર સાથે તમારે ચાર્જ ચૂકવવો પડશે. WhatsApp દ્વારા ચેટ બેકઅપ સંબંધિત સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.નવા નિયમ અનુસાર, હવે WhatsApp ચેટ પણ Google સ્ટોરેજનો એક ભાગ...
વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતુ રહે છે. પરંતુ હવે ફીચર સાથે તમારે ચાર્જ ચૂકવવો પડશે. WhatsApp દ્વારા ચેટ બેકઅપ સંબંધિત સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.નવા નિયમ અનુસાર, હવે WhatsApp ચેટ પણ Google સ્ટોરેજનો એક ભાગ હશે. 2018 પછી ફરી આ નિયમ લાવવામાં આવ્યો છે. જે યૂઝર્સનું WhatsApp બેકઅપ વધુ છે, તેમને તકલીફ થઈ શકે છે. આ નિયમ આવ્યા પછી Google તરફથી 15 GB આપવામાં આવે છે, તેટલી સ્પેસ પણ પૂરતી નહીં રહે.
Advertisement