CR Patil એ નવસારીમાં વરસાદ બાદની સ્થિતિની કરી સમીક્ષા
નવસારીમાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની બેઠક
પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સમીક્ષા
સર્કિટ હાઉસમાં કલેક્ટર, અધિકારીઓ સાથે બેઠક
ભારે વરસાદ બાદ નદીના પાણી ફરી વળ્યાં હતા
503 ખેડૂતોને નુકશાન થયું: સી. આર. પાટીલ
આરોગ્ય વિભાગ કામે લાગ્યું: સી. આર. પાટીલ
ખેડૂતોને જે નુકસાન થયું તેનો સર્વે કરાશે: સી. આર. પાટીલ
PM મોદીએ વરસાદને લઈ ચિંતા વ્યક્ત કરી: સી. આર. પાટીલ
આ પણ વાંચો - Panchmahal : વાવડી બુઝર્ગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


