રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવા માટે હવે આપવું પડશે મોટું ભાડું
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું મોંઘુ
ટેક્સી એસોશિએસન દ્વારા ભાડા કરાયા નક્કી
ટેક્સીનું ન્યૂનતમ ભાડું રૂ.2000 રાખવા નિર્ણય
રીક્ષા ચાલકો રૂ.1000 આસપાસ ભાડું વસૂલશે
ડ્રાઈવરનું ભથ્થું, ઈંધણના ભાવના લીધે નિર્ણય
'ટેક્સી રિઝર્વ રાખવા ઓછું ભાડું નથી પોસાતું'
આ પણ વાંચો - Panchmahal : વાવડી બુઝર્ગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


