Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Top News

image_256382
મનોરંજન

બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર જોડેનો સંવાદ યાદ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

આજે બોલવુડના સ્વર્ગીય પીઢ અભિનેતા ધર્મેન્દ્રના માનમાં દિલ્હી ખાતે તેમના પત્ની અને લોકસભા સાંસદ હેમા માલિની દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે અમિતભાઇ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને અગાઉ ધર્મેન્દ્ર સાથે થયેલા સંવાદનો વાગોળ્યો હતો. સાથે જ ધર્મેન્દ્રના સંઘર્ષ, સફળતા, લોકપ્રિયતા અને દેશભક્તિને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

By PARTH PANDYA a few seconds ago
Advertisement

Live Tv

ગુજરાત

Kheda: શિક્ષણ વિભાગમાં કૌભાંડની આશંકા!, 37 બરતરફ શિક્ષકોને ગુપ્ત રીતે ફરી નોકરીએ લીધાના આક્ષેપ, જાણો

Kheda જિલ્લા શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. કોર્ટના આદેશથી 2022માં બરતરફ કરાયેલા બોગસ સર્ટીવાળા 37 શિક્ષકોને 'બંધ બારણે' ફરી નોકરી પર લેવાયા છે. ઓરિજિનલ સર્ટી વગર ઝેરોક્ષ પર ખરાઈ કરાઈ છે અને નોકરી સળંગ ગણી લાખોનો પગાર તફાવત ચૂકવાયો છે. લાયક વેટિંગ ઉમેદવારોને અન્યાય થતાં તપાસની માંગ ઉઠી  છે.

By Mahesh OD 6 hours ago
featured-img

રાષ્ટ્રીય

image_256345
રાષ્ટ્રીય

BJD ના સાંસદ શા માટે બોલ્યા, 'સંસદને ક્યાંક બીજે કરી દો શિફ્ટ?'

દિલ્હીમાં AQI સતત ખરાબ શ્રેણીમાં નોંધાય રહ્યો છે. લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. ત્યારે રાજ્યસભામાં બીજૂ જનતાદળના સાંસદ માનસ રંજન મંગરાજે સંસદને લઈને મોટું સૂચન કર્યું છે. સાંસદ મંગરાજ પ્રમાણે, કેટલાક સમય માટે શિયાળુ સત્ર ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ગાંધીનગર, ગયા અથા દહેરાદૂનમાં આયોજિત કરી શકાય છે. પ્રદૂષણ માનવ નિર્મિત આફત. સાંસદે સૌના સ્વાસ્થ્યને લઈને વ્યક્ત કરી ચિંતા

By Anand Shukla 2 hours ago

આંતરરાષ્ટ્રીય

image_256371
આંતરરાષ્ટ્રીય

Myanmar Hospital Airstrike : જેટ ફાઇટરે હોસ્પિટલ પર બોમ્બ છોડ્યા, 34 લોકોના મોત

મ્યાનમારના રાખાઇન પ્રાંતમાં 10 ડિસેમ્બરની રાત્રે એક જનરલ હોસ્પિટલ પર થયેલા એર-સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા અને 80 ઘાયલ થયા. આ હોસ્પિટલ બળવાખોર જૂથ અરકાન આર્મીના નિયંત્રણવાળા વિસ્તારમાં આવેલી છે. સ્થાનિક બચાવ અધિકારીઓના જણાવ્યા મુજબ, જેટ ફાઇટરે બે બોમ્બ છોડ્યા, જેના કારણે હોસ્પિટલની મોટાભાગની ઇમારતો તબાહ થઈ ગઈ. જોકે, મ્યાનમારની સેનાએ હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

By Mihirr Solanki an hour ago

મનોરંજન

બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર જોડેનો સંવાદ યાદ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

આજે બોલવુડના સ્વર્ગીય પીઢ અભિનેતા ધર્મેન્દ્રના માનમાં દિલ્હી ખાતે તેમના પત્ની અને લોકસભા સાંસદ હેમા માલિની દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે અમિતભાઇ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને અગાઉ ધર્મેન્દ્ર સાથે થયેલા સંવાદનો વાગોળ્યો હતો. સાથે જ ધર્મેન્દ્રના સંઘર્ષ, સફળતા, લોકપ્રિયતા અને દેશભક્તિને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

By PARTH PANDYA a few seconds ago
featured-img

સ્પોર્ટ્સ

image_256379
સ્પોર્ટ્સ

India Vs SA T20I : ભારતની ચાર વિકેટ પડી, બોલિંગમાં અર્શદીપનું શરમજનક પ્રદર્શન

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગુરુવારના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા છે. ભારતની બેટિંગની નબળી શરૂઆત થઇ છે. અને ધુરંધરો શરૂઆતની ઓવરોમાં જ પેવેલિયનમાં પાછા ફર્યા છે. બોલિંગમાં અર્શદીપે નાક કપાવ્યું હોવાનો અહેસાસ સૌને થઇ રહ્યો છે.

By PARTH PANDYA an hour ago

બિઝનેસ

image_256331
બિઝનેસ

ભારતમાં Google AI Plus પ્લાન શરૂ, ઓછા પૈસે ફાયદો જ ફાયદો

Google AI Pro પ્લાનની કિંમત રૂ. 1,950 છે, જ્યારે AI Ultra પ્લાનની કિંમત રૂ. 24,500 છે. પ્રો પ્લાન વિડીયો જનરેશન માટે 1,000 એઆઈ ક્રેડિટ ઓફર કરે છે, જ્યારે અલ્ટ્રા ટિયર પ્લાન 25,000 એઆઈ ક્રેડિટ ઓફર કરે છે. આ પ્લાનમાં Gemini Code Assistant અને Gemini CLI એક્સેસ, 2TB અને 30TB ક્લાઉડ સ્ટોરેજ પણ શામેલ છે. Google AI Plus પ્લાન OpenAI ના ChatGPT Go સબ્સ્ક્રિપ્શન સાથે સ્પર્ધા કરશે.

By PARTH PANDYA 4 hours ago

ધર્મ ભક્તિ

image_256356
Top News

માઘ મેળાનો નવો લોગો જાહેર, સુર્ય-ચંદ્રથી લઇને અનેક પ્રતીકો સમાવાયા

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મહાકુંભ મેળાનું આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેની સરાહના વિશ્વભરમાં થઇ છે. ત્યાર બાદ હવે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રયાગરાજમાં માઘ મેળાનું આયોજન કરવા માટે કમર કસી છે. આજે યુપી સરકાર દ્વારા માઘ મેળાનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ આધ્યાત્મિક ચિન્હોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2026 ની શરૂઆતમાં આ મેળો યોજાનાર છે. લોગો જાહેર કર્યા બાદ તૈયારીઓએ વેગ પકડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

By PARTH PANDYA 2 hours ago

ટેક & ઓટો

image_256263
Top News

રોબો ટેક્સી Waymo માં મહિલાની ડિલિવરી થઇ, કાર જાતે હોસ્પિટલ પહોંચી

કંપનીએ કહ્યું, "આ પહેલી વાર બન્યું નથી. અમને ગર્વ છે કે, અમે નાના અને મોટા બધા ખાસ ક્ષણો માટે વિશ્વસનીય સવારી છીએ." અમે નવજાત શિશુઓથી માંડ એક સેકન્ડના બાળકોથી લઈને એક વર્ષ સુધીના વૃદ્ધો સુધી દરેકની સંભાળ રાખીએ છીએ." ડ્રાઇવરલેસ Waymo ટેક્સીઓ વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ તે સાન ફ્રાન્સિસ્કો, સિલિકોન વેલી, લોસ એન્જલસ અને ફોનિક્સમાં ફ્રીવે અને આંતરરાજ્ય પર દોડી રહી છે, અને તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.

By PARTH PANDYA 7 hours ago

એક્સક્લુઝીવ

image_255494
એક્સક્લુઝીવ

Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.

By Bankim Patel 08 Dec 2025

ક્રાઈમ

image_256200
રાજકોટ

Rajkot: પોલીસની કાર્યવાહીથી ડરી ગયો આટકોટ દુષ્કર્મનો આરોપી

Rajkot: પોલીસની કાર્યવાહીથી આટકોટ દુષ્કર્મનો આરોપી ડરી ગયો છે. જેમાં પોતે ભૂલ કરી હોવાનો એકરાર કર્યો છે. તથા ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહિ કરે. તથા ગુજરાતમાં ક્યારેય આવશે નહિ અને ગુજરાત સામે જોશે પણ નહિ, દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એકશનથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેમાં રાજકોટ જિલ્લાના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર વાળા પર પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું છે

By SANJAY 11 hours ago