Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Election Commission : 'સવારી જવાબદારીની' ઝુંબેશ, વોટ આપો અને મેળવો આ મફત સેવા

રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાના છે. ત્યારે વધુ લોકો મતદાન કરે અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાય છે. ત્યારે હવે ચૂંટણી...
election commission    સવારી જવાબદારીની  ઝુંબેશ  વોટ આપો અને મેળવો આ મફત સેવા
Advertisement

રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાના છે. ત્યારે વધુ લોકો મતદાન કરે અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાય છે. ત્યારે હવે ચૂંટણી પંચે વાહનવ્યવહાર સાથે જોડાયેલી એક ખાનગી કંપની સાથે MOU કર્યા છે. આ ખાનગી કંપની મતદાન કરવાવાળા મતદારોને મતદાન કર્યા બાદ વિનામૂલ્યે મતદાન કેન્દ્રથી ઘર સુધી મૂકી જવાની ફ્રી સેવા આપશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ (Rajkot) સહિત 5 શહેરમાં આ મફત સેવા આપશે. પ્રથમ બે ફેઝમાં ભારતમાં 16 લાખ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.

Tags :
Advertisement

.

×