Download Apps
Home » Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Vipul Chaudhary: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કાર્ય કરશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

  • સમસ્ત પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે
  • પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા
  • અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના

ત્યારે આ બેઠકમાં વિવાદિત નિવેદન આપતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024 પહેલા ચર્ચાનો વિષય બન્યા છે. આ બેઠકમાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, કડવા પાટીદાર હોય કે, લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે. કારણ કે…. પશુપાલન કરતો કે ગાય-ભેંસ ઉછેરતા એવા પાટીદાર વ્યક્તિઓ પાટીદાર સંસ્થાઓમાં રહ્યા નથી.

પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા

આજના સમયમાં પાટીદાર સમાજમાં માત્ર રૂપિયાનું મહત્ત્વ રહ્યું છે, સેવાનું નહીં. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આજે કોઈ પણ પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતો નહીં જોવા મળે. ત્યારે આ નિવેદન બાદ બે સમાજ આમને-સામને આવતા ભારે તણાવની સ્થિતિ ઉદ્ભવી શકે છે.

અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના

તે ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્યમંત્રીએ અર્બુદા સેવા સમિતિની બેઠકમાં સમિતિની વ્યૂહરચના વિશે દિશાસૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અર્બુદા સેવા સમિતિમાં આગામી દિવસોમાં આંજણા ચૌધરી સમાજની સભ્યો નોંધણી કરશે. જેથી સમિતિમાં સવા લાખ સભ્યોનું આગમન થશે. તેમજ આ સેવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણો નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો: VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ