Bhavnagar: ભાવનગર શહેરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી
Godown Fire, Bhavnagar: ભાવનગર શહેરના એક ગોડાઉનમાં આગની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલ હવેલી વાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક વાયરનું ગોડાઉન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય...
Advertisement
Godown Fire, Bhavnagar: ભાવનગર શહેરના એક ગોડાઉનમાં આગની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલ હવેલી વાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક વાયરનું ગોડાઉન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, અહીં રહેણાક મકાનમાં વાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ બનાવ Bhavnagar શહેરના ગીચ વિસ્તારમાં લાગી હતી એટલે ફાયર બ્રિગેડ દ્વારા આગે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


