Download Apps
Home » CSK VS LSG : શું ચેન્નાઈનો કિલ્લો ભેદી શકશે KL રાહુલની ટીમ? કે ધોની લેશે જૂની હારનો બદલો!

CSK VS LSG : શું ચેન્નાઈનો કિલ્લો ભેદી શકશે KL રાહુલની ટીમ? કે ધોની લેશે જૂની હારનો બદલો!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 39 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK )  ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ ( LSG )  ની યજમાની કરશે. IPL ના આ મહામુકાબલામાં ચેન્નાઈ ચોક્કસપણે બદલો લેવા અર્થે આવશે, કારણ કે આ પહેલા આ સીઝનમાં જ્યારે આ બને ટીમો સામે સામે આવી હતી ત્યારે તેમાં લખનૌની ટીમે બાજી મારી હતી. હવે ચેન્નાઈ જ્યારે પોતાના આંગણે મેચ રમી રહી છે ત્યારે તે ચોક્કસપણે ચેન્નાઈ પોતાનો બદલો લેવા માટે મેદાનમાં આવશે.

HEAD TO HEAD ( CSK VS LSG )

 

IPL માં ચેન્નાઈ અને લખનૌ 4 મેચમાં સામસામે આવી ચુક્યા છે. આ 4 રમતોમાંથી ચેન્નાઈએ 1 જીતી છે જ્યારે લખનૌએ 2 વખત વિજય મેળવ્યો છે. ત્યારે 1 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. ગયા અઠવાડિયે લખનૌમાં છેલ્લી વખત બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે KL રાહુલ અને ક્વિન્ટન ડી કોકે રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી હતી, CSK ના 177 રનના લક્ષ્યનો પીછો કરતાં રાહુલ અને ડી કોકે  134 રનની ભાગીદારી થઈ હતી. જેના લખનૌની ટીમે સરળતાથી આ મેચમાં જીત મેળવી હતી.

કુલ રમાયેલ મેચો ( LSG VS CSK ) 4
ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યા: 1
લખનૌ સુપર જાયન્ટ્સ જીત્યા: 2
કોઈ પરિણામ નહીં : 1

PITCH REPORT ( MA CHIDAMBARAM STADIUM, CHENNAI )

એમએ ચિદમ્બરમની પીચ વિશે વાત કરીએ તો અહીં સ્પિન બોલરોને ઘણી મદદ મળે છે. ઝડપી બોલરો પણ નવા બોલથી વિકેટ લેવામાં સફળ રહે છે. આ મેદાન પર બેટિંગ એટલી સરળ નથી. આ મેદાન પર છેલ્લા કેટલાક સમયથી મેચો રમાઈ નથી. જો આપણે આ મેદાન પર ટોસ વિશે વાત કરીએ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે કેપ્ટન ટોસ જીતે છે તે આ મેદાન પર પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણ કે બીજી ઇનિંગમાં બેટિંગ માટે પિચ સરળ બની જાય છે.

CHENNAI SUPER KINGS PROBABLE PLAYING 11 : રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, આરડી ગાયકવાડ, એસ દુબે, આરએ જાડેજા, એમએમ અલી, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, ડીએલ ચાહર, મતિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન

LUCKNOW SUPER GIANTS PROBABLE PLAYING 11 : કેએલ રાહુલ, ક્યૂ ડી કોક, દીપક હુડા, એમપી સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, એ બદોની, કેએચ પંડ્યા, રવિ બિશ્નોઈ, વાયએસ ઠાકુર, મોહસીન ખાન, એમજે હેનરી

આ પણ વાંચો : નહીં સુધરે હાર્દિક! રાજસ્થાન સામે હાર બાદ પોતાના જ ખેલાડીઓ પર ભડક્યો MI કેપ્ટન

ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
By Harsh Bhatt
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું
By Hardik Shah
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ!
By Harsh Bhatt
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ?
By Hardik Shah
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો સોફિયા અંસારીએ પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કર્યું 7 મે ના રોજ આવતી શનિ જયંતીમાં ભૂલથી પણ ન કરતાં આ ભૂલ! CSK ને ચીયર કરતી આ સુંદર યુવતી કોણ છે ? તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?