Jhalawar Accident News: રાજસ્થાનના ઝાલાવાડમાં અડધી રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. મધ્ય પ્રદેશની સરહદે આવેલા રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનૈયા ભરેલી એક કાર ટ્રક સાથે અથડાતા …
-
-
ગુજરાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત
by Hardik Shahby Hardik Shahગોંડલ રાજકોટ નેશનલ હાઇવે (Gondal Rajkot National Highway) પર આવેલ શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર (Fortuner and a Creta car) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર …
-
Sikar Accident, Rajasthan: રાજસ્થાનના સીકર જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. તેનીથી બન્ને વાહનોમાં આગ લાગી ગઈ …
-
ગુજરાત
Surat: સરથાણા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, કારચાલકે 5 લોકોને લીધા અડફેટે, મહિલાનું મોત
by Hiren Daveby Hiren DaveSurat: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં (Sarthana area)એક કાર ચાલકે બેકાબુ બની પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં (Accident)એક મહિલાનું ઘટના સ્થળે મોત થયાની વિગતો સામે આવી હતી. ચાલક નશાની …
-
ગુજરાત
Gondal : સુરેશ્વર ડેમ પાસે ST Bus અને Bike વચ્ચે અકસ્માત, બસ પાછળ લેતા બન્યો બનાવ
by Hardik Shahby Hardik Shahગોંડલ (Gondal) સુરેશ્વર ડેમ પાસે રાજકોટ અમરેલી રૂટની એસ.ટી.બસ (ST Bus) અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બાઈક સવારને ઇજા (Injured) થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil …
-
ગુજરાત
Accident : જસદણ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
by Hiren Daveby Hiren DaveAccident : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં (Jasdan )ગમખ્વાર અકસ્માતમાં (Accident )ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે …
-
Accident: બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવના કાફલાને ભીષણ અકસ્માત નડ્યો છે. મળતી વિગતો પ્રમાણે સ્કાઉટ કાર અને સિવિલિયન કાર વચ્ચે ભીષણ …
-
ગુજરાત
Road Accident : આબુરોડ પર કાર ચાલકે 10 થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા
by Hardik Shahby Hardik Shahરાજ્યમાં રોડ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રોડ અકસ્માત (Road Accident) ના કારણે મૃત્યુ પામે છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, આબુરોડના …
-
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજનાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા …
-
ગુજરાત
શ્રીનાથગઢ પાસે રીક્ષા અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત ત્રણ ઈજાગ્રસ્ત
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલના મોવીયાથી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષાને સેન્ટ્રો કારના ચાલકે અડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયું હતું. જ્યારે સેન્ટ્રો કાર …