Israel Citizen Protest: આજરોજ 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસ (Israel-Hamas) ના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા (Israel-Hamas) માં ઈઝરાયેલ સેનાના સૌનિકો અને સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
PM Benjamin Netanyahu: ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ Al Jazeera પર લગાવી રોક અને ગણાવી આતંકવાદી ચેનલ
by Aviraj Bagdaby Aviraj BagdaPM Benjamin Netanyahu: ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને છ માસ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ બંને દેશમાં યુદ્ધને અંત આપવાને લઈ કોઈ ચોક્કસ …
-
આંતરરાષ્ટ્રીય
યુદ્ધના લીધે ઇઝરાયલમાં શ્રમિકોની અછત! PM નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોન પર કરી વાત
by Vipul Senby Vipul Senહમાસ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે હમાસને ભારે આર્થિક અને માનવીય નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલને પણ આર્થિક …
-
આંતરરાષ્ટ્રીય
હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલની આર્થિક સ્થિતિ કથળી! PM નેતન્યાહુએ કહ્યું- આ મોટો પડકાર..!
by Vipul Senby Vipul Senહમાસ (Hamas) અને ઇઝરાયલ (Israel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી ગાઝામાં હજારો લોકોના જીવ ગયા છે. જ્યારે ત્યાં લોકોને મોટા પાયે આર્થિક નુકસાન …
-
આંતરરાષ્ટ્રીય
Hamas-Israel War : માનવતાવાદી યુદ્ધવિરામને બંને પક્ષ દ્વારા મળી મંજૂરી
by Hardik Shahby Hardik Shahરશિયા અને યુક્રેન બાદ હમાસ અને ઈઝરાયેલનું યુદ્ધ આજે દુનિયામાં સૌથી ગંભીર મુદ્દો બન્યો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયાને 47 દિવસ થઈ ગયા છે. દરમિયાન, યુદ્ધને લઈને એક નવું અપડેટ …
-
ઇઝરાઈલના વડાપ્રધાન નેતન્યાહુએ મહિલા સૈનિકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કારાકલ રેજિમેન્ટની મહિલા સાથે છે જેમણે એક ડઝનથી વધુ આતંકવાદીઓને નાબૂત કર્યા હતા. દેશની રક્ષામાં આ બટાલિયનની મોટી ભૂમિકા ઈઝરાયલ …
-
આંતરરાષ્ટ્રીય
Israel Hamas war : ગાઝામાં 4100 થી વધુ બાળકોએ ગુમાવ્યા જીવ,અનેક વિસ્તારો ખંડેરમાં ફેરવાયા
by Hiren Daveby Hiren Daveઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો …
-
આંતરરાષ્ટ્રીય
Israel Hamas War : ઇઝરાયેલની મુશ્કેલીઓ વધશે, હમાસ ફરીથી 7 ઓક્ટોબર જેવો નરસંહાર કરવાની તૈયારીમાં…
by Dhruv Parmarby Dhruv Parmarઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની આગ હજુ ઓલવાઈ હોય તેવું લાગતું નથી. જ્યારે ઇઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, ત્યારે હમાસ પણ પાછળ હટવાનું નથી. 25 દિવસથી ચાલી રહેલા …
-
આંતરરાષ્ટ્રીય
Israel Hamas War : પેલેસ્ટાઈન સમર્થકોએ રશિયામાં રનવે પર કબજો કર્યો, એરપોર્ટ પર કરી તોડફોડ Video
by Dhruv Parmarby Dhruv Parmarઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ ગાઝામાં સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે, રવિવારે, પેલેસ્ટાઈન સમર્થકો દક્ષિણ રશિયન પ્રદેશ દાગેસ્તાનના મખાચકલા શહેરમાં એરપોર્ટના રનવે પર …
-
આંતરરાષ્ટ્રીય
Israel Hamas War: સુરક્ષા વ્યવસ્થાને લઇ ઇઝરાયેલ મુશ્કેલીમાં! PM નેતન્યાહુએ કેમ માંગી માફી?
by Hiren Daveby Hiren Daveઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે (29 ઓક્ટોબર) અગાઉના નિવેદન માટે માફી માંગી હતી. એક નિવેદનમાં, તેમણે હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવા માટે સુરક્ષા સેવાઓને જવાબદાર ઠેરવી …