વડોદરા પાલિકા સંચાલીત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉદઘાટન બાદ પણ સંપૂર્ણ કાર્યરત નથી થયા છાણી, માંજલપુર, અટલાદરામાં 18 કરોડના ખર્ચે બનાવેલ CHC સેન્ટરમાં લોકોને નથી મળી રહી સુવિધા 6 મહિના પહેલા જ મુખ્યમંત્રી …
-
-
ગુજરાત
આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધીરણપત્રો એનાયત, આટલા કરોડનું થયું ધીરાણ વિતરણ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા હતા. પોલીસ ફોર્સ નહિ પોલીસ સેવાનો ધ્યેય સાકાર કરતા અમદાવાદ શહેર પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો …
-
ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું બજેટ 2023-24વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશેવિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકારનું કેવું હશે બજેટરાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત …
-
ગાંધીનગર
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, આજે રજૂ થશે પેપર લીકનું બિલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રરાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆતસૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશેઆજે ગૃહમાં રજૂ થશે પેપર લીક મુદ્દે બિલગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ગૃહમાં રજૂ થશેગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રજૂ …
-
ગુજરાત
આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવા તરફનું પગલું, કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે
by Vipul Pandyaby Vipul Pandyaએરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું (Copper Tube) ઉત્પાદન આગામી દિવસોમાં ગુજરાતમાં (Gujarat) થશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને …
-
ગુજરાત
જંત્રીમાં કરાયેલા વધારો હાલ પુરતો મોકૂફ, 15 એપ્રીલથી થશે અમલી, થશે આ ફાયદો, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકારે (Gujarat Government) જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં (Builders Association) નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને (Ahmedabad Builders Association) નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક …
-
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે U20નો પ્રારંભ કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20 (G-20)ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે …
-
ગુજરાત
ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ (Kutchch)ના સફેદ રણ ધોરડો (Dhordo) ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકના બીજા દિવસે ગેટ …
-
G20 અંતર્ગત છઠ્ઠી U20ની યજમાનની અમદાવાદ (Ahmedabad) શહેરને મળી છે ત્યારે અમદાવાદ શહેર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. U20 બેઠક ઉદ્ઘાટન ગુજરાતના (Gujarat) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Bhupendra …
-
ગુજરાત
આવતીકાલે યોજાશે કેબિનેટની બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. ધોરડોમાં ત્રિ-દિવસીય G-20 બેઠક હોવાથી બુધવારની જગ્યાએ મંગળવારે કેબિનેટની બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલ ધોરડો કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે. …