વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આજથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો રંગેચંગે શુભારંભ થયો છે. સંસ્થાના યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત માધવપ્રિયદાસ સ્વામીજી, …