અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. તેમજ 3 મહિના અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે. તથા બોડકદેવ, નારણપુરા, …
-
-
ગુજરાત
Corona Update: અમદાવાદમાં કોરોનાનો વધતો સકંજો! 24 કલાકમાં 11 નવા કેસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senગુજરાત, કેરળ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે, …
-
આંતરરાષ્ટ્રીય
Coronavirus ના નવા વેરિઅન્ટથી સાવધાન, WHO એ જાણો શું આપી ચેતવણી
by Hardik Shahby Hardik ShahCoronavirus શબ્દ સંભળાતા જ ડરનો જાણે માહોલ બની જાય છે. આજે ભલે કોરોનાના કેસ તમને તમારા આસપાસમાં જોવા નથી મળી રહ્યા પણ એવું ન સમજો કે તે આ વાયરસ પૂરી …
-
ગુજરાત
સુરતમાં કોવિડ હોસ્પિટલને આજથી તાળા, 2020માં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી
by Dhruv Parmarby Dhruv Parmarસુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 1000 બેડની કોવિડને આજથી બંધ કરી દેવામાં આવી છે. હાલ સિટીમાં 64 એક્ટિવ કેસ છે. જો કે, તમામ હોમ આઇસોલેશનમાં છે, એક પણ દર્દી …
-
રાષ્ટ્રીય
કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક જ દિવસમાં 10 હજારથી વધુ લોકો થયા સંક્રમિત, એક્ટિવ કેસ 63 હજારને પાર
by Viral Joshiby Viral Joshiભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 10,542 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,48,45,401 થઈ ગઈ છે. તે સિવાય સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને …