લિબિયામાં પૂરને કારણે અનેક શહેરોમાં તબાહી સર્જાઈ છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં પડી છે, જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દટાયા છે. મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે, કારણ …
-
-
Read
લીબિયામાં પુરને કારણે ભીષણ સંકટ, 5300 લોકોના મોત, 10 હજારથી વધુ લોકો લાપતા
by Vishal Daveby Vishal Dave -
Read
ગીર-સોમનાથમાં 24 કલાકમાં ત્રણ લોકો પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો , ભોગ બનનાર 2ના મોત, 1 ગંભીર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ અર્જુનવાળા, સુત્રાપાડા સૂત્રાપાડાના મટાણામા રાત્રીના દીપડો બાળક ઉઠાવી ગયો કલાકો સુધી શોધખોળ બાદ ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. અને વહેલી સવારે ફરી એજ દીપડાએ વૃદ્ધા પર હૂમલો કરતા વૃદ્ધાને …
-
Read
ઝારખંડમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવવાથી 4ના મોત, 9ની હાલત ગંભીર
by Vishal Daveby Vishal Daveઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહર્રમના જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં હાઇ ટેન્શન લાઇનના સંપર્કમાં આવવાથી કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત …
-
રાષ્ટ્રીય
જમ્મુ-શ્રીનગર હાઈવે પર અકસ્માત, બસ ખાડીમાં ખાબકી જતા 10 લોકોના મોત
by Hardik Shahby Hardik Shahજમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં અમૃતસરથી કટરા જઈ રહેલી બસ (BUS) ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના …
-
ગુજરાત
ગોંડલ હાઇવે પર અકસ્માતની બે ઘટનાઓ , એક મહિલાનું મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ લગ્નસરા અને વેવિશાળની સીઝન પુર બહારમાં ચાલી રહી છે ત્યારે ગોંડલ નેશનલ હાઇવે ચોરડી ગામનાં વળાંકે રાજકોટ અને જુનાગઢનાં પરિવારની કાર સામસામે ઘડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં …
-
ભરૂચ જિલ્લામાં એક જ રાત્રિ અકસ્માતના બે બનાવો નોંધાયા હતા, જેમાં હાંસોટ રોડ ઉપર કન્ટેનરની પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 2 લોકોના મોત થયા હતા, જ્યારે એકને ઈજા થઈ …
-
આંતરરાષ્ટ્રીય
ચક્રવાત બાદ ન્યૂઝીલેન્ડમાં પૂરનું ભયંકર સ્વરૂપ, 1.6 મિલિયન લોકો પ્રભાવિત, ત્રણના મોત
by Vipul Pandyaby Vipul Pandyaન્યૂઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે ત્યારે દેશમાં પૂરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ પ્રકારની …
-
ગુજરાત
ધ્રોલમાં કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત , એકની હાલત ગંભીર
by Vipul Pandyaby Vipul Pandyaધ્રોલ તાલુકાના લતીપર રોડ પરના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો..જેમાં 3ના મોત સાથે એક …
-
આંતરરાષ્ટ્રીય
ઓસ્ટ્રેલિયામાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા, ચાર લોકોના થયા મોત, ત્રણ ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઓસ્ટ્રેલિયાથી એક સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ એક બીચ પર બે હેલિકોપ્ટર ક્રેસ થયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે …