ભાજપનીનો રિપીટ થિયરી થઈ સફળ60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યાકોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થિયરીપટેલ,OBC,દલિત અને આદિવાસી ગઠબંધન સફળગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસની ખામ થીયરી સામે ભાજપની PODA થિયરીએ …
-
-
ગુજરાત
ગામડાની 127 પૈકી 104 બેઠક અને શહેરોની 55 પૈકી 52 બેઠક પર ભગવો લહેરાયો
by Vipul Pandyaby Vipul Pandyaગામડાની 127 પૈકી 104 બેઠક ભાજપે કબજે કરીકોંગ્રેસના ફાળે ગામડાની 14, AAP ને 5 બેઠકભાજપની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા ગુજરાતમાં કેજરીવાલની રેવડી ન ચાલી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat …
-
નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યોનવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુભાજપના 129,કોંગ્રેસના 13,AAP ના 1 કરોડપતિ ધારાસભ્યનવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળાભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે …
-
ગુજરાત
ગુજરાતની 56 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું જ શાસન જોયુ છે, જાણો રોચક માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપની 182માંથી 156 બેઠકો જીતકોંગ્રેસ 17,AAP 5 બેઠકમાં સમેટાઈગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપAAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું10 વર્ષ …
-
દેવગઢ બારીયા વિધાનસભામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો સતત ત્રીજી ટર્મ બચુભાઈ ખાબડ નો ભવ્ય વિજયભાજપ તેમજ આપની વચ્ચે સીધી ટક્કર રહી હતી ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election)માં દેવગઢ બારીયા વિધાનસભા …
-
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) કોંગ્રેસનો (Congress)કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કૉંગ્રેસના …
-
ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું “Thank you Gujarat”
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં(Gujarat)ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને ગુજરાતની જનતાએ ફરીવાર ભાજપને(BJP) જનાદેશ આપ્યો છે. ભાજપે આ વખતે 182માંથી 156 સીટ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 17 સીટ અને આમ …
-
ગુજરાત
પક્ષપલટો કરી કોંગ્રેસમાં આવેલા 10 ઉમેદવારો જીત્યા, 4 ઉમેદવારોને કરવો પડ્યો હારનો સામનો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં(Gujarat Assembly Elections) પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ઉમેદવારો જીતશે કે હારશે તેના પર સૌ કોઇની નજર હતી. હવે પરિણામ સામે આવી ગયા છે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા …
-
ગુજરાત
એક રાવણ શબ્દ અને ભાજપને મળી ગયો લાભ! કોંગ્રેસ હવે આપી રહી છે હાર પાછળના આ કારણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Elections) પરિણામ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો કિલ્લો ભેદ કરવામાં અસફળ સાબિત થઇ રહ્યા છે. જોકે, …
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું પરિણામ આજે જાહેર થયું છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપે (BJP) બંપર 156 બેઠકો જ્યારે કોંગ્રેસે (Congress) 17 બેઠકો જીતી છે. આમ …