ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી રહી છે. એક સમયે કોરોનાના ભય તળે આખો દેશ ઘરમાં પુરાઈ ગયો હતો. દેશમાં ઘટી રહેલા કોરોનાના ભય વચ્ચે હરિયાણાના ગુરૂગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે …
-
-
ગુજરાત
ખેડા જીલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું, હવે જીલ્લાની નવી ટીમ થશે તૈયાર
by Vipul Pandyaby Vipul Pandyaભાજપમાં વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનની પુન:રચના કરવામાં આવી રહી છે. અગાઉ પાંચ જીલ્લા પ્રમુખોના રાજીનામા અને નવ નિયુક્તિ બાદ હવે વડોદરા અને ખેડા જીલ્લામાં ધરખમ ફેરફરા કરવામાં આવ્યો છે. મળી …
-
ગુજરાત
બનાસકાંઠામાંથી ત્રાટકેલી આકાશી અજાયબી નીકળી દુર્લભ ઉલ્કા, 1852 પછી ભારતમાં બીજીવાર જોવા મળી
by Vipul Pandyaby Vipul Pandyaબનાસકાંઠાના દિયોદર તાલુકા રવેલ અને રાંટીલા ગામમાં 17 ઓગસ્ટ 2022માં ઉલ્કા પડી હતી.તે સમયે શરૂઆતમાં કોઈ ખાસ જાણકારી નહોતી અને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.રવેલ ગામમાં ફળિયામાં ઉલ્કા પડતા લાદીને નુકસાન …
-
ગુજરાત
અંધારામાં માફિયાઓ રૂંધે છે શહેરીજનોનો શ્વાસ, સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
by Vipul Pandyaby Vipul Pandyaપ્રદૂષણના પાપીઓ સામે ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશઅમદાવાદના ચંડોળા તળાવમાં માફિયા બેફામમધરાતે પ્રદૂષણ માફિયાઓ વચ્ચે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટમધરાતે ગુજરાત ફર્સ્ટની ટીમનું જાંબાઝ રિપોર્ટિંગકોપર તાર માટે અમદાવાદની હવા કરે છે ઝેરીચંડોળા તળાવ મધ્યે …
-
ગુજરાત
સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, 121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ( Drugs)ફેક્ટરીની તપાસમાં એક અઠવાડીયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. ફેક્ટરીમાં તૈયાર થયેલુ ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ,સાથે જ દ્વારા …
-
ગુજરાત
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર ચુકાદો આવતીકાલ પર મુલતવી
by Vipul Pandyaby Vipul Pandyaતિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર આજે નિર્ણય ફરી એક વાર આવતીકાલ પર મુલતવી રહ્યો છે. આજે તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમારે કરેલી જામીન અરજીનો મામલે વધુ …
-
ગુજરાત
દેવપોઢી એકાદશીના શુભ મુહૂર્તે પૂજા અર્ચના કરી માછીમારીના વ્યવસાયનો શુભારંભ કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચ જિલ્લામાં વસતા હજારોમાંથી માછીમારો તેમની રોજગારી માટે નર્મદા નદી ઉપર નિર્ભર હોય છે અને તેમાં પણ સિઝનમાં સૌથી વધુ રોજગારી આપતા ચોમાસાના આ ચાર મહિના તો માછીમાર રાત દિવસ …
-
સુરત
સમગ્ર દેશમાંથી 100 કરોડની છેતરપીંડી કેસમાં આરોપીને ટ્રાન્સફર વોરંટથી સુરત લવાયો
by Vipul Pandyaby Vipul Pandyaઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને નવ વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી સમગ્ર દેશમાં 100 કરોડ કરતાં વધુની છેતરપિંડી કરનાર ભેજાબાજ આરોપી નંદલાલ કેસરીસિંહ રાજપૂતની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં …
-
અમદાવાદ
વેજલપુરમાં આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, ત્રિપુરાની બે યુવતીઓ સામે નામજોગ ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaથોડા સમય પહેલાં વેજલપુરમાં ત્રિપુરાના યુવકની એક ફ્લેટમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ લાશ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં પ્રેમમાં પાગલ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં …
-
અમદાવાદ
રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઇ, માધુપુરા પોલીસે 03 આરોપીની ધરપકડ કરી
by Vipul Pandyaby Vipul Pandyaમાધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીંકીને હત્યા થઇ હતી. પોલીસે બનેવી અને બે સાળાની કરી ધરપકડ કરી છે. માધવપુરા પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપી બનેવી …