Home » Ahmedabad: TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણયને લઈ અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
Ahmedabad: TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણયને લઈ અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
151
TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા કરેલા ટ્રાફિક બ્રિગેડને ફરીથી નિમણુક ના કરવી તથા ખાલી રહેલી જગ્યા ઉપર નવા સભ્યોની નિમણુક કરવી. આ નિર્ણય સામે રાજ્યભરમાં જવાનોમાં નારાજગી પ્રસરી છે.