લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha election 2024) જંગમાં ઉતરવા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે ઉમેદવારો નોંધાવવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજે રાજ્યભરમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા …
-
ગુજરાત
-
ગુજરાત
Khoraj Pran Pratishtha Mohotsav : ધાર્મિક એકતાની સરવાણી વહી, આજે સાંત્વની ત્રિવેદીનાં સ્વરે રાસ-ગરબાની રમઝટ, અહીં જુઓ LIVE
by Vipul Senby Vipul SenKhoraj Pran Pratishtha Mohotsav: ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. દરમિયાન, ખોરજ ગામ ખાતે ધાર્મિક એકતાની સરવાણી વહી. આ મહોત્સવમાં દરેક ધર્મ, સમાજના …
-
ગુજરાત
Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની
by Vipul Senby Vipul SenKhoraj Pran Pratishtha Mohotsav : ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. આજે ભવ્ય શોભાયાત્રા, જલાધિવાસ, અન્નાધિવાસ, મહાઅભિષેક અને સ્થાપ્ય દેવતા …
-
Pran Pratistha Mahotsav, Khoraj: ખોરજ ગામમાં અત્યારે અનેરો અવસર આવ્યો છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પણ ભવ્ય રીતે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ખોરજમાં શ્રી …
-
ગુજરાત
Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ
by Vipul Senby Vipul Senગાંધીનગરના (Gandhinagar) ખોરજ ગામ (Khoraj) ખાતે ત્રિદિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું (Pran Pratishtha Mohotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મહોત્સવનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઊમટ્યા …
-
Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામના આંગણે અત્યારે અનેરો અવસર આવ્યો છે. ખોરજ ગામના લોકોમાં અત્યારે અનોખો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને …
-
ગુજરાત
GANDHINAGAR : KHORAJ ગામે ગંદકી અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનો ત્રસ્ત
by Harsh Bhattby Harsh Bhattગાંધીનગર મહાનગરપાલિકા બની અને ગાંધીનગરની સાથે સાથે ૧૮ ગામડાઓનો પણ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અનેક ગામ અને ગાંધીનગરમાં જ અનેક સમસ્યાઓ છે જેની તંત્ર માં કોઈ તકેદારી રાખતું નથી …
-
ગુજરાત
Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી
by Vipul Senby Vipul Senગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, …