આ વર્ષે માર્ચમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલા અને તોડફોડના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એક્શનમાં આવી છે. NIA એ 10 વોન્ટેડ આરોપીઓની તસવીરો જાહેર કરી છે. …
-
આંતરરાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
NIA એ ગોલ્ડી બ્રાર સહિત કુલ 43 કુખ્યાત ગેંગસ્ટરના ફોટા જાહેર કર્યા
by Hardik Shahby Hardik Shahનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 11 કુખ્યાત ગેંગસ્ટરોની યાદી તેમના ફોટા સાથે જાહેર કરી છે. આ ગુંડાઓ ભારતમાંથી ભાગી ગયા છે અને કેનેડામાં રહે છે, જ્યાંથી તેઓ પંજાબ સહિત દેશના …
-
રાષ્ટ્રીય
NIA નો મોટો ખુલાસો, તહરીક-એ-તાલિબાન અને અલ કાયદાની ભારતના આ 5 રાજ્યોમાં ઘૂષણખોરીની તૈયારી…
by Dhruv Parmarby Dhruv Parmarનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાક-અફઘાન સરહદ પર કાર્યરત અલ કાયદા અને તહરીક-એ-તાલિબાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, તહરીક-એ-તાલિબાન અને અલ કાયદા ભારતના પાંચ રાજ્યોમાં યુવાનોને …
-
રાષ્ટ્રીય
મુંબઈ-પૂણેમાં NIAનું મેગા સર્ચ ઓપરેશન, ISIS સંકળાયેલ ટેરર મોડ્યુલનો ઘટસ્ફોટ
by Hiren Daveby Hiren Daveસોમવારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા મુંબઈ અને પૂણેના જુદા જુદા 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં NIAને પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ ટેરર …
-
આંતરરાષ્ટ્રીય
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા
by Vipul Pandyaby Vipul Pandyaખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ટાર્ગેટ શૂટિંગમાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરને …
-
રાષ્ટ્રીય
NIAએ સચિન વાજેના જામીનનો વિરોધ કર્યો, કહ્યું ઘટના બાદ મુકેશ-નીતા અંબાણી ગભરાઈ ગયા હતા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે અહીં એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021માં દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીકથી વિસ્ફોટકોથી ભરેલી કાર મળી …
-
NIAએ આજે ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી લિંક પર મોટો દરોડો પાડ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે 100 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. ગેંગસ્ટરો અને ખાલિસ્તાની નેટવર્ક પર …
-
રાષ્ટ્રીય
કોઈમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના દરોડા, તમિલનાડુ-કેરળ અને કર્ણાટકમાં 60 અલગ-અલગ જગ્યાએ તપાસ
by Vipul Pandyaby Vipul Pandyaનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે કોઇમ્બતુર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો – તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 60 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે …
-
Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી દોડધામતત્કાળ પોલીસને જાણ કરાઇપોલીસે કોલ કરનારને હૈદરાબાદથી ઝડપી લીધો એનઆઇએ ઓફિસમાં પણ ધમકીભર્યો ઇમેઇલસોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસ (Google Office)માં એક કોલથી હલચલ મચી ગઈ હતી. …
-
મુંબઇમાં આતંકી હુમલાની ધમકી NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યોઅલગ-અલગ શહેરોમાં એલર્ટ જારીમુંબઈ (Mumbai)માં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી …