ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વખતે ઉનાળામાં લીલા શાકભાજીની આવક સારી થઇ છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ઘડાડો જોવા મળ્યો છે. લીલા શાકભાજીના …
-
-
રાષ્ટ્રીય
ઘઉંના લોટના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ગત વર્ષની સરખામણીએ હાલ 40 ટકા ભાવ વધું
by Vipul Pandyaby Vipul Pandyaપાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના ભાવમાં બે વખત વધારો થયો છે.સરકારી આંકડા અનુસાર,લોટ છુટકમાં રૂ.38 પ્રતિ કિલોના …
-
GujaratElectionResultગુજરાત
બટાકા પૌંઆના 20 અને પંજાબી સમોસાના 40 રુ, ઉમેદવારો માટે નક્કી કરાયા આ ભાવ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે તમામ રાજકીય પક્ષો (Political Parties)એ મોટાભાગની બેઠકો પર પોતાા ઉમેદવારો (Candidate) જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવાયો છે. …
-
પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને આવનારા દિવસોમાં રાહતના સમાચાર આવી શકે છે. આમ આદમીને મોંઘવારીથી રાહત મળી શકે છે. મૂડીઝ એનાલિટિક્સનું (Moody’s Analytics) કહેવું છે કે, કાચા તેલના ભાવોમાં મોટો ઘટાડો આવી …
-
બુલિયન માર્કેટમાં આજે એટલે કે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 723 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે જ્યારે ચાંદી 2072 રૂપિયા પ્રતિ …
-
અમુક ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે મે મહિનામાં કૃષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો વધીને અનુક્રમે 6.67 ટકા અને 7.0 ટકા થયો હતો. શ્રમ બ્યુરોએ સોમવારે એક નિવેદનમાં …
-
ગુજરાત
ક્રિપ્ટોકરન્સીમાં મોટો ઘટાડો, બિટકોઈનની કિંમત $20,000ની નીચે પહોંચી જતા હડકંપ
by Vipul Pandyaby Vipul Pandyaક્રિપ્ટોકરન્સીના ભાવ: ક્રિપ્ટોકરન્સીમાં વેચાણ વધવાને કારણે 2020 ના અંત પછી પ્રથમવાર શનિવારે બિટકોઈનની કિંમત $20,000 થી નીચે આવી ગઈ. બિટકોઈન, સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી, સિનડેસ્ક અનુસાર 9 ટકા ઘટીને $19,000 …
-
જો તમે લગ્નની સિઝનમાં સોનું અથવા સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ કારોબારી સપ્તાહના ચોથા દિવસે …
-
રશિયા-યુક્રેન વચ્ચે સાડા ત્રણ મહિનાથી લાંબી લડાઇ હજું ચાલી રહી છે તેથી યુદ્ધના કારણે તથા હવામાનના પ્રતિકુળ સંજોગોના કારણે વિશ્વમાં ફૂડ ક્રાઇસીસ શરુ થઇ ગઇ છે. તમામ દેશો પોતાની જરુરિયાતો …
-
ગુજરાત
પેટ્રોલ ડીઝલમાં લોકોને મોટી રાહત, જાહેર થયા નવા ભાવ, જુઓ તમારા શહેરના ભાવ
by Vipul Pandyaby Vipul Pandyaઓઈલ કંપનીઓએ 4 જૂન, શનિવાર માટે પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના દરો સ્થિર રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ ₹96.72 પ્રતિ લિટર અને ડીઝલ ₹89.62 પ્રતિ …