માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. અહીં રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના રાજસ્થાનના …
-
-
રાષ્ટ્રીય
Indian Evidence Act : હત્યાની કલમ 101, મોબ લિંચિંગ માટે ફાંસીની સજા… જાણો IPC-CRPC માં શું બદલાવ આવશે?
by Dhruv Parmarby Dhruv Parmarઅંગ્રેજોના જમાનામાં બનેલા ત્રણ કાયદામાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આને બદલવા માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે. બાદમાં તેને સમીક્ષા માટે સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. સમિતિએ હવે …
-
મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો મામલો આરોપી ઈરફાન સુમરા નામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ નાના દહિસરા ગામના વિધર્મી યુવક વિરૂદ્ધ નોંધ્યો છે ગુનો ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી …
-
ગુજરાત
ભરુચ જિલ્લામાં વારંવાર દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી, પોલીસે નોંધ્યો ગુનો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં પાડોશી હેવાને વિસ્તારની સગીર વયની દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી દેતા સમગ્ર મામલો હોસ્પિટલમાં તપાસ દરમિયાન બહાર આવ્યો …
-
ગુજરાત
Bharuch : 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા વાન ચાલકને 20 વર્ષની સજા
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ ભરૂચ જિલ્લામાં શાળાએ વાન મારફતે મુકવા જતા વાન ચાલકે 3 વર્ષની બાળકી ગંભીર પ્રકારના અડપલા કર્યા હોવાના કેસમાં ભરૂચની અદાલતે વાન ચાલકને 20 વર્ષની સજા અને દોઢ …
-
Read
અસ્થિર મગજની સગીરા પર પાંચ નરાધમોએ વારંવાર આચર્યુ દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ અંકલેશ્વર પંથકના એક ગામમાં માનસિક અસક્ષમતા ધરાવતી સગીરા બકરા ચરાવા જતી હતી તે દરમિયાન નરાધમોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્યુ હતું.. અને સગીરાને ૬ મહિનાનો ગર્ભ …
-
ગુજરાત
બહેન નોકરી પર જતા સગા જીજાએ જ સાળીને પોતાની હવસનો શિકાર બનાવી, આ રીતે ફૂંટ્યો ભાંડો
by Hardik Shahby Hardik Shahઅંકલેશ્વર તાલુકાના એક ગામમાં દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતી નાબાલિંગ બાળકી પર તેના જ સગા જીજાએ દાનત બગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. બહેન નોકરી પર જતા અવાર-નવાર સગા …
-
ગુજરાત
શાપર – વેરાવળની યુવતીનું અપહરણ કરીને UP માં સામૂહિક દુષ્કર્મ કર્યાના આરોપીઓનો નિર્દોષ છુટકારો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – વિશ્વાસ ભોજાણી પાંચ વર્ષ પહેલા શાપર ની યુવતી નું અપહરણ કરી યુપી લઈ જઈ ધીરેન રાજકિશોર અને કારખાનાના માલીક ગુરુજીએ ભોગ બનનાર સાથે ગલત કામ કરેલ હતું બનાવના …
-
Read
ટ્યૂશન ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ , લંપટ શિક્ષક સામે FIR
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા ટ્યુશન સંચાલકે પોતાના ક્લાસીસમાં આવતી સગીરા સાથે એકલતાનો લાભ લઈને …
-
ગુજરાત
Ahmedabad : સુપર માર્કેટના વેપારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા બજરંગ સ્ટોરના માલિકની પોલીસે ધરપકડ કરી છે. હસમુખ પ્રજાપતિ અને તેના ભાઈ પ્રવિણ પ્રજાપતિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં …