આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ 2023 (GPAI સમિટ 2023) 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવનાર છે. આ સમિટમાં ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન
by Harsh Bhattby Harsh Bhattરાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,જાન્યુઆરીમાં ગુજરાત ની ૧૦ મી વાઇબ્રન્ટ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે …
-
Read
ફડિંગના નામે દેશનું મોટું સ્ટાર્ટઅપ કૌભાંડ, જાણો કઇ રીતે લોકોને ઉલ્લુ બનાવાયા
by Hardik Shahby Hardik Shahદેશને ચોંકાવી દે તેવું સ્ટાર્ટઅપ કૌભાંડ (Startup Scam) બહાર આવ્યું છે જેમાં કહેવાતા રોકાણકારો લ્યુક તલવાર અને અર્જુન ચૌધરીએ વર્લ્ડ સ્ટાર્ટઅપ કન્વેંશન નામનું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ …
-
ગુજરાત
‘MBA ચાયવાલા’ બાદ હવે ‘BTech ચાયવાલી’નું માર્કેટમાં આગમન, અહીથી થઈ છે શરૂઆત
by Vipul Pandyaby Vipul Pandyaચા ના શોખીનો માટે ખાસ સમાચાર આવ્યા છે. MBA ચાયવાલા, મોડલ ચાયવાલા કે ટપરી ચાયવાલાની સફળતા બાદ માર્કેટમાં વધુ એક ચાયવાળા નહી, ચાયવાળીની એન્ટ્રી થઈ છે. જેનું નામ છે. B.Tech. …
-
Startup
નાના વેપારીઓને પોતાની પ્રોડક્ટ વેચવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ
by Vipul Pandyaby Vipul Pandyaશું તમે વિચાર્યું છે કે અમદાવાદમાં બેસીને તમે જામનગરની કોઈ દુકાનમાંથી ખરીદી કરી શકો? ભાવનગરના ભાવિકાબેન અપૂર્વભાઈ શેઠ દ્વારા એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે જેમાં તમે જામનગરની બાંધણી સાડીની …
-
અમદાવાદ
હવે પ્લાસ્ટિકની જગ્યાએ વનસ્પતિમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પાણીની બોટલ હશે તમારા હાથમાં !
by Vipul Pandyaby Vipul Pandyaઆવનારા સમયમાં વનસ્પતિમાંથી બનેલી પાણીની બોટલ આપના હાથમાં હશે. આ અંગે અમદાવાદમાં સંશોધન કરાયું છે. પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા પ્લાસ્ટિકનો નવો વિકલ્પ હવે મળી ગયો છે. ઇ.ડી.આઇ.આઇ ના ઈન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો …
-
ગાંધીનગર
2021માં ફરી એકવાર ગુજરાતની જીત, સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે જાહેર
by Vipul Pandyaby Vipul Pandyaઆજે અશોક હોટલ, નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના માનનીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 ના પરિણામો જાહેર કરવામાં …
-
Startup
વડોદરાની આંત્રપ્રેન્યોર મહિલાએ બનાવ્યો સાબુ, જે તમારી સ્કીનને ડ્રાય કરતો નથી
by Vipul Pandyaby Vipul Pandyaસાબુ..તમામ વર્ગના લોકોની જીવન જરુરી ચીજ છે. હવે સાબુનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે, પણ ઘણાં સાબુમાં મોશ્ચરાઇઝર હોતું નથી અને તેથી નહાઇને બહાર નીકળ્યા બાદ તુરંત જ સ્કીન પર …
-
Startup
SSIP સેલ દ્વારા વિધાર્થીઓને પગભર કરવા સરકારની મદદ રંગ લાવી, વિધાર્થીનીનું અનોખું સાહસ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્ય સરકાર યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે ત્યારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકાર દ્વારા તેને …
-
Startup
લોકડાઉનમાં ખેતપેદાશ વેચવામાં મુશ્કેલી પડી, તો બે યુવાનોએ ખેડૂતોને ડિજિટલ બનાવતું સ્ટાર્ટ અપ શરુ કર્યુ
by Vipul Pandyaby Vipul Pandyaઇન્ટરનેટ અને ટેકનોલોજી, એવા બે શબ્દો જેણે છેલ્લા બે દાયકાની અંદર વિશ્વને બદલી નાખ્યું. અત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના કારણે પરિવર્તન ન આવ્યું હોય. …