અહેવાલ – મુકેશ જોશી શું તમારી સોસાયટી મહોલ્લા પોળ માં અજાણ્યા ફેરિયા ઘૂસી જાય છે ? તો ચેતી જજો આ અજાણ્યા પરદેશી ફેરિયાઓ તમારું ધન લૂંટી લેવાની ફિરાકમાં ના હોય …
-
ગુજરાત
-
ગુજરાત
AHMEDABAD : અમદાવાદથી સુરત જઈ રહેલા પેસેંજરને બિસ્કિટ ખવડાવીને લૂંટી લેવાયો, વાંચો સમગ્ર ઘટના
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ: પ્રદિપ કચીયા અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઝડફિયા 7 ડિસેમ્બરના રોજ 10 વાગ્યાની આસપાસ પોતાના સામાજિક પ્રસંગના કારણે સુરત જવા માટે નીકળ્યા હતા. સુરત જતા રસ્તામાં એક 40 વર્ષીય …
-
ગુજરાત
SURAT : આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોનો આંગણિયા પેઢીમાં લૂંટનો પ્લાન થયો ફેલ, વાંચો સમગ્ર ઘટના
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રાબીયા સાલેહ મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુંરત પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે. આ આરોપીઓ આંગણિયા પેઢીમાં લૂંટના ઇરાદે સુરત આવ્યા …
-
ગુજરાત
ડીસામાં ભર બજારે ધોળા દિવસે બે ગઠિયા મહિલાના પહેરેલા દાગીનાની લૂંટ કરી થયા ફરાર
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સચિન શેખલીયા બનાસકાંઠાના ડીસામાં ખરીદી કરવા ગયેલી વૃદ્ધ મહિલાને બે ગઠીયાઓએ છેતરીને એક લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે …
-
ગુજરાત
SURAT : અડાજણ વિસ્તારમાં આવેલા પરશુરામ ગાર્ડન પાસે વેપારીના ઘરે ચાર તસ્કરોએ મારામારી કરી લૂંટ આચરી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રાબિયા સાલેહ ચાર શખ્સો દ્વારા આઠ માસ અગાઉ મહારાષ્ટ્ર ખાતે આટા મિલની અંદર બે કરોડની રૂપિયાની લૂંટ લેતી-દેતીમાં શરૂ થઈ હતી,જે બાદ એ ગુનેગારોએ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા …
-
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના બેગમપુરા વિસ્તારની નવાબની વાડીમાં રહેતા પ્રજાપતિ પરિવારના ઘરમાં મધરાત બાદ ચોરીના ઈરાદે ઘૂસેલા બદમાશે પ્રતિકાર કરનારા યુવક અને તેના માતા-પિતા પર હુમલો કરી …
-
રાષ્ટ્રીય
Thief : પોલીસને 2 તૂટેલા દાંત મળ્યા અને ચોર 4 મહિના બાદ પકડાયો
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈ (Mumba)માં એક ચોર ચોરીના ચાર મહિના પછી તેના બે તૂટેલા દાંતને કારણે પકડાયો હતો. મુંબઇના ઉપનગર બોરીવલીમાં, ‘સ્પાઈડર મેન’ તરીકે ઓળખાતો એક અજાણ્યો ચોર ચોરી કરીને ભાગતી વખતે બીજા …
-
ગુજરાત
BHARUCH : આસો નવરાત્રીમાં પણ તસ્કરોનો આંતક યથાવત, સલૂન અને રેસ્ટોરન્ટને બનાવ્યું નિશાન
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચના સતત ભરચક વિસ્તાર એવા શક્તિનાથમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને બ્યુટી પાર્લર અને રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બ્યુટી …
-
ગુજરાત
GONDAL : ગુંદાળામાં નિંદ્રાધીન પરીવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર મકાનમાં તસ્કરોનો હાથફેરો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ગુંદાળામાં મોડી રાતે ઘોર નિંદ્રામાં સુતેલા પરિવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર ત્રાટકેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખના મુદામાલની ચોરી કરી નાસી …
-
ગુજરાત
સયાજીગંજ વિસ્તારમાં 48 કલાકમાં લૂંટનો બીજો બનાવ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીની ધરપકડ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ–અલ્પેશ સુથાર, વડોદરા વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પહેલા 16 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેના આરોપી પણ હજી સુધી પકડાયા નથી અને એવામાં ત્યાં ફરી એક વાર લૂંટનો …