અહેવાલઃ નામદેવ પાટીલ સરકાર દ્વારા પાયાના પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ ગ્રામ વિસ્તારના બાળકો અપૂરતી સગવડના …
-
-
Home
સગા ભાઈ-ભત્રીજીની હત્યારી ડૉ. કિન્નરી પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં પણ….
by Viral Joshiby Viral Joshiઅમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા ડૉ. કિન્નરી પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી ડૉ. કિન્નરીએ તેને જામીન અપાવનારી મહિલા વકિલ અને તેની દિકરીને પતાવી …
-
Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી દોડધામતત્કાળ પોલીસને જાણ કરાઇપોલીસે કોલ કરનારને હૈદરાબાદથી ઝડપી લીધો એનઆઇએ ઓફિસમાં પણ ધમકીભર્યો ઇમેઇલસોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસ (Google Office)માં એક કોલથી હલચલ મચી ગઈ હતી. …
-
અમદાવાદ
જેલમાંથી બહાર આવતા ધમકી આપવાના ગુનામાં પાછો જેલના સળિયા પાછળ ધકેલાયો
by Vipul Pandyaby Vipul Pandyaકાપડના વેપારીને (Merchant) 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપનાર ખંડણીખોરની પોલીસે (Police) ધરપકડ કરી છે. આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી …
-
મુંબઇમાં આતંકી હુમલાની ધમકી NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યોઅલગ-અલગ શહેરોમાં એલર્ટ જારીમુંબઈ (Mumbai)માં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી …
-
પાગલ પ્રેમીના કારનામા શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો…આશિષ કુમાર ઉર્ફે સોનુની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ…મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો વતની અને હાલ બારેજા રહેતો હતો આરોપીઅમદાવાદ (Ahmedabad) શહેર પોલીસને એક મળેલા …
-
આંતરરાષ્ટ્રીય
રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaવિમાની યાત્રાને હંમેશાથી સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દસકોથી વિમાનને હાઈજેટથી લઇને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવાનું આપણે ઘણીવાર સાંભળ્યું છે. આવું જ એકવાર ફરી થયું …
-
રાષ્ટ્રીય
નીતિન ગડકરીને મળી જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaસવારે 11.30 થી 12.30ની વચ્ચે આવ્યા કોલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ …
-
રાષ્ટ્રીય
નાગપુર સ્થિત સંઘના મુખ્ય કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વધારાઈ
by Vipul Pandyaby Vipul Pandyaશનિવારે એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને RSS હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના …
-
ગુજરાત
કોંગ્રેસના ઉમેદવારને ફોન ઉપર અભદ્ર ગાળો અને ધમકીનો ઓડિયો વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaઅંકલેશ્વર બેઠક ઉપર સગા બે ભાઈ ચૂંટણી જંગમાંગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકીવાયરલ ઓડિયો પણ લોકોમાં ચર્ચાનો વિષયઅંકલેશ્વરમાં બે સગા ભાઈ ચૂંટણી જંગમાં છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા …